મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ CAA મુદ્દે કૉંગ્રેસના વિરોધ પર કર્યા શાબ્દીક પ્રહાર

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ CAA મુદ્દે કૉંગ્રેસના વિરોધ પર આડકતરા વાર કર્યા. મુખ્યપ્રધાને કહ્યું કે, દેશની આઝાદી બાદ કેટલાક મહત્વના પ્રશ્નોનું નિરાકરણ ત્વરિત થવું જોઈતું હતું. તે રાજકીય પક્ષોએ વોટબેંકની રાજનીતિને કારણે ન કર્યું. જેથી દેશ વિકાસમાં પાછળ રહી ગયો. મુખ્યપ્રધાને કહ્યું કે ભાજપના રાજમાં કર્ફયુ શબ્દ ભૂતકાળ બની ગયો છે.  આ પ્રસંગે સીએમ વિજય […]

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ CAA મુદ્દે કૉંગ્રેસના વિરોધ પર કર્યા શાબ્દીક પ્રહાર
Follow Us:
| Updated on: Dec 28, 2019 | 1:35 PM

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ CAA મુદ્દે કૉંગ્રેસના વિરોધ પર આડકતરા વાર કર્યા. મુખ્યપ્રધાને કહ્યું કે, દેશની આઝાદી બાદ કેટલાક મહત્વના પ્રશ્નોનું નિરાકરણ ત્વરિત થવું જોઈતું હતું. તે રાજકીય પક્ષોએ વોટબેંકની રાજનીતિને કારણે ન કર્યું. જેથી દેશ વિકાસમાં પાછળ રહી ગયો. મુખ્યપ્રધાને કહ્યું કે ભાજપના રાજમાં કર્ફયુ શબ્દ ભૂતકાળ બની ગયો છે.

આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ 5 ટ્રીલિયન ડૉલર ઈકોનોમીના પીએમ મોદીના સપનાને સાકાર કરવા હાંકલ કરી. તેમણે કહ્યું કે દેશને આ સિદ્ધિએ પહોંચાડવા ગુજરાતે દોઢ ટ્રીલિયન ડૉલર ઈકોનોમીનો લક્ષ્યાંક પાર કરવો પડશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ ઉપરાંત રૂપાણીએ વિરોધીઓ પર કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસે મોદીના મહત્વકાંક્ષી સપનાની મજાક ઉડાવી હતી. પરંતુ આજે આ સપના સાકાર થયા છે. સપનું જોવા માટે પણ જીગર જોઈએ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

CM વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. MSME સેક્ટરમાં ગુજરાત હબ છે. 30 લાખ રોકાણકારો લાખોને રોજગારી આપે છે. તેમણે દાવો કર્યો કે સમગ્ર દેશમાં ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી ઓછો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">