કેબિનેટની બેઠકમાં ગુજરાતના આર્થિક પુનઃનિર્માણ માટે કમિટીની રચના કરાઈ, ઉદ્યોગો માટે ઘડાશે રણનીતિ

લૉકડાઉન બાદ ગુજરાતમાં આર્થિક ગતિવિધીને વેગ આપવા સરકારે એક ખાસ કમિટીની રચના કરી છે. જેના અધ્યક્ષ પદે હસમુખ અઢિયાની નિમણૂંક કરવામાં આવી છે. આ કમિટી ગુજરાતના વેપારી, દુકાનદાર, નાના-મોટા ઉદ્યોગકારોને આર્થિક પેકેજનો લાભ મળે તેની રણનીતિ ઘડશે. રાજ્યમાં વેપાર, રોજગાર સહિત આર્થિક અને નાણાંકીય ક્ષેત્રે પુનઃનિર્માણ માટેનો એક રિપોર્ટ તૈયાર કરશે. આ પણ વાંચો: આત્મનિર્ભર ભારત […]

કેબિનેટની બેઠકમાં ગુજરાતના આર્થિક પુનઃનિર્માણ માટે કમિટીની રચના કરાઈ, ઉદ્યોગો માટે ઘડાશે રણનીતિ
Follow Us:
| Updated on: May 13, 2020 | 12:48 PM

લૉકડાઉન બાદ ગુજરાતમાં આર્થિક ગતિવિધીને વેગ આપવા સરકારે એક ખાસ કમિટીની રચના કરી છે. જેના અધ્યક્ષ પદે હસમુખ અઢિયાની નિમણૂંક કરવામાં આવી છે. આ કમિટી ગુજરાતના વેપારી, દુકાનદાર, નાના-મોટા ઉદ્યોગકારોને આર્થિક પેકેજનો લાભ મળે તેની રણનીતિ ઘડશે. રાજ્યમાં વેપાર, રોજગાર સહિત આર્થિક અને નાણાંકીય ક્ષેત્રે પુનઃનિર્માણ માટેનો એક રિપોર્ટ તૈયાર કરશે.

આ પણ વાંચો: આત્મનિર્ભર ભારત અભિયાન : જાણો નાણામંત્રીએ અલગ અલગ સેક્ટરમાં માટે કઈ કઈ મોટી જાહેરાત કરી?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

150 વર્ષ પહેલા અમદાવાદ શહેરના રસ્તા અને ગટર વ્યવસ્થા કેવી હતી? જુઓ ફોટો
આજનું રાશિફળ તારીખ : 15-06-2024
મેલોનીએ જે ફોનથી PM મોદી સાથે લીધી સેલ્ફી જાણો કયો છે તે Phone અને શું છે કિંમત?
ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીની આ પર્સનલ વાત તમે નહીં જાણતા હોવ
આ દિવસે થશે વર્ષ 2024નું બીજું સૂર્યગ્રહણ! જાણો તારીખ સમય અને મહત્વપૂર્ણ વિગત
કોઈ પણ લોન તમે સરળતાથી ચૂકવી શકશો, આ 5 બાબતોનું રાખો ધ્યાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">