બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિનો કેસ: કોંગ્રેસે પુરાવા જાહેર કર્યા બાદ ઉમેદવારો કોંગ્રેસ કાર્યાલયે અમિત ચાવડાને મળવા પહોંચ્યા, જુઓ VIDEO

NSUI અને ગુજરાત કોંગ્રેસ દ્વારા બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિને લઈ પર્દાફાશ કર્યો છે, તેથી NSUIએ પરીક્ષા રદ કરવાની માગ કરી છે. NSUIના પ્રમુખનું કહેવું છે કે રાજ્યમાં અનેક શહેરોમાંથી પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ કરવામાં આવતી હોય છે. જેમાં CCTV ફૂટેજ સાથે ચેડા કરવામાં આવે છે અથવા તો ફૂટેજ આપવામાં આવતા નથી. તેથી આ મુદ્દાઓને લઈ NSUIની […]

બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિનો કેસ: કોંગ્રેસે પુરાવા જાહેર કર્યા બાદ ઉમેદવારો કોંગ્રેસ કાર્યાલયે અમિત ચાવડાને મળવા પહોંચ્યા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 10:31 AM

NSUI અને ગુજરાત કોંગ્રેસ દ્વારા બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિને લઈ પર્દાફાશ કર્યો છે, તેથી NSUIએ પરીક્ષા રદ કરવાની માગ કરી છે. NSUIના પ્રમુખનું કહેવું છે કે રાજ્યમાં અનેક શહેરોમાંથી પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ કરવામાં આવતી હોય છે. જેમાં CCTV ફૂટેજ સાથે ચેડા કરવામાં આવે છે અથવા તો ફૂટેજ આપવામાં આવતા નથી. તેથી આ મુદ્દાઓને લઈ NSUIની માગ છે, જ્યાં સુધી નિષ્પક્ષ તપાસ ન થાય ત્યાં સુધી પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં ન આવે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: બિનસચિવાલયની પરીક્ષાને લઈ કોંગ્રેસનો પુરાવા સાથે મોટો ખુલાસો, પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો VIDEO કર્યો જાહેર

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">