VIDEO: જીવલેણ બેદરકારી, પુરઝડપે બાઈક લઈને નીકળેલો યુવક ટ્રેન નીચે કચડાયો
વડોદરાના બાજવા રણોલી રેલવે ફાટક પર બાઈક ચાલકનો અકસ્માત થયો છે. પુરઝડપે બાઈક લઈને નીકળેલો યુવક ટ્રેન નીચે કચડાયો છે. ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. ગત 21 જૂનના રોજ આ ઘટના બની છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી […]
વડોદરાના બાજવા રણોલી રેલવે ફાટક પર બાઈક ચાલકનો અકસ્માત થયો છે. પુરઝડપે બાઈક લઈને નીકળેલો યુવક ટ્રેન નીચે કચડાયો છે. ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. ગત 21 જૂનના રોજ આ ઘટના બની છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો