AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આણંદના બોરસદ નગરપાલિકા વોર્ડ નં. 4માં ભાજપની આખી પેનલનો એકતરફી વિજય !

બોરસદ નગરપાલિકાના ચૂંટણી પરિણામોમાં વોર્ડ નંબર-4માં ભાજપે શાનદાર પ્રદર્શન કરતાં પોતાની પેનલનો વિજય નોંધાવ્યો છે. આ વોર્ડમાં ભાજપના તમામ ઉમેદવારોને મતદારોનો વ્યાપક સમર્થન મળતા પાર્ટીએ એકતરફી જીત હાંસલ કરી છે.

Breaking News : આણંદના બોરસદ નગરપાલિકા વોર્ડ નં. 4માં ભાજપની આખી પેનલનો એકતરફી વિજય !
Borsad local body election result
| Updated on: Apr 28, 2026 | 9:59 AM
Share

આણંદ જિલ્લામાં બોરસદ નગરપાલિકાના ચૂંટણી પરિણામોમાં વોર્ડ નંબર-4માં ભાજપે શાનદાર પ્રદર્શન કરતાં પોતાની પેનલનો વિજય નોંધાવ્યો છે. આ વોર્ડમાં ભાજપના તમામ ઉમેદવારોને મતદારોનો વ્યાપક સમર્થન મળતા પાર્ટીએ એકતરફી જીત હાંસલ કરી છે.

બોરસદમાં વોર્ડ નંબર-4માં ભાજપનો એકતરફી વિજય

મતગણતરી દરમિયાન શરૂઆતથી જ ભાજપના ઉમેદવારો આગળ રહ્યા હતા અને અંતે સમગ્ર પેનલ વિજેતા જાહેર થઈ. આ જીત સાથે બોરસદ નગરપાલિકામાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની છે અને સ્થાનિક સ્તરે પાર્ટીની પકડ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે.

ભાજપ કાર્યકરોમાં આનંદનો માહોલ

વિજય પછી ભાજપ કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે આગામી સમયમાં નગરપાલિકાના વિકાસ માટે નવી દિશામાં કાર્ય કરવાની વાત પણ કરવામાં આવી રહી છે.

આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ

આજે રાજ્યમાં લોકશાહીના પર્વનો મહત્વપૂર્ણ દિવસ છે, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સાથે હજારો ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થવાનો છે. મતગણતરી થોડા જ સમયમાં શરૂ થવાની છે અને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે કે સત્તા કોના હાથમાં જશે. રવિવારે સરેરાશ 60 ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જે મતદારોની સક્રિય ભાગીદારી દર્શાવે છે. રાજ્યભરમાં કુલ 9,297 બેઠકો માટે થયેલી આ ચૂંટણીમાં 25,579 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી 730 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: લોકશાહીના પર્વનો મહાચુકાદો આવવાનું શરુ, બેલેટ પેપરની મતગણતરી શરુ કરવામાં આવી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની વધુ મુશ્કેલી
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની વધુ મુશ્કેલી
બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ
બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">