AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : અંકલેશ્વરમાં મોદીનગર પાસે આવેલા કમલમ લેક વોટર બોડીના ડેવલપમેન્ટના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

ઓનલાઇન વેબસાઇટ પરથી ટેન્ડર ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ અને સમય 13 જુલાઇ 2023 બપોરે 1 કલાકથી 24 જુલાઇ 2023ના સાંજે 6 કલાક સુધીની છે. સાઇટ વિઝિટની તારીખ અને સમય 17 જુલાઇ 2923ના સવારે 11 કલાકનો છે.

Tender Today : અંકલેશ્વરમાં મોદીનગર પાસે આવેલા કમલમ લેક વોટર બોડીના ડેવલપમેન્ટના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2023 | 9:12 AM
Share

Bharuch : અમૃત સરોવર યોજના અંતર્ગત ભરુચ જિલ્લાની  અંકલેશ્વર (Ankleshvar) નગર નગરપાલિકામાં મોદીનગર પાસે આવેલા કમલમ લેક વોટર બોડીના ડેવલપમેન્ટના કામ માટે ટેન્ડર જાહેર (Tender) કરવામાં આવ્યુ છે. પાંચ વર્ષ સુધી ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ સહિતના કામ માટે ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે. ઓનલાઇન વેબસાઇટ પરથી ટેન્ડર ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ અને સમય 13 જુલાઇ 2023 બપોરે 1 કલાકથી 24 જુલાઇ 2023ના સાંજે 6 કલાક સુધીની છે. સાઇટ વિઝિટની તારીખ અને સમય 17 જુલાઇ 2923ના સવારે 11 કલાકનો છે.

આ પણ વાંચો-Tender Today : કરજણ નગરપાલિકામાં સ્વામી વિવેકાનંદ તળાવના નવીનીકરણના કામનું ટેન્ડર જાહેર

પ્રિ-બીડ કોન્ફરન્સની તારીખ અને સમય 17 જુલાઇ 2023ના બપોરે 4 કલાક સુધીનો છે. ટેન્ડર પેપર્સ સહિત ટેન્ડર ફી, ઇએમડી મોકલવાની છેલ્લી તારીખ અને સમય 28 જુલાઇ 2023ના સાંજે 6 કલાક સુધીની છે. આ કામના ટેન્ડર www.statetenders.gujarat.gov.inને www.nprocure.com ઉપરથી જોવા મળશે અને ટેન્ડર વેબસાઇટ પર ઓનલાઇન ભરવાના રહેશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
g clip-path="url(#clip0_868_265)">