ભાજપના નેતાના ઘરમાં તોડફોડ અને પથ્થરમારો! સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલમાં ભાજપના અગ્રણી મુકેશ શુક્લના મહીસાગરના ઘરમાં તોડફોડ થઇ. કેટલાક અજાણ્યા શખ્સો આવ્યા અને ગાડીના કાચ તોડી પાડ્યા. એટલું જ નહિં ઘર પર પથ્થરમારો પણ કર્યો. ઘટના રાત્રીના સમયનો હતો, જ્યારે મુકેશ શુક્લ પોતે બહાર ગામ હતા. તે સમયે કેટલાક લોકો લાકડી સાથે આવ્યા અને તોડફોડ કરવા લાગ્યા. જેના […]

ભાજપના નેતાના ઘરમાં તોડફોડ અને પથ્થરમારો! સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 17, 2020 | 6:40 PM

ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલમાં ભાજપના અગ્રણી મુકેશ શુક્લના મહીસાગરના ઘરમાં તોડફોડ થઇ. કેટલાક અજાણ્યા શખ્સો આવ્યા અને ગાડીના કાચ તોડી પાડ્યા. એટલું જ નહિં ઘર પર પથ્થરમારો પણ કર્યો. ઘટના રાત્રીના સમયનો હતો, જ્યારે મુકેશ શુક્લ પોતે બહાર ગામ હતા. તે સમયે કેટલાક લોકો લાકડી સાથે આવ્યા અને તોડફોડ કરવા લાગ્યા. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો: સુરતના ઉમરપાડામાં બે કલાકમાં અધધ 11 ઇંચ વરસાદ ખાબક્યો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">