VIDEO: અનુસૂચિત જાતિના 563 લોકોએ કર્યું ધર્મ પરિવર્તન, બૌદ્ધ ધર્મનો કર્યો અંગીકાર

6 મહિના અગાઉ અરવલ્લીના ખંભીસર ગામમાં દલિત યુવકનો વરઘોડો ન નીકળવા દેવાને લઈને ભારે ઘર્ષણ થયુ હતું. ત્યારે હવે વરરાજાના જ બે પરિવારોએ હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો છે. નવરાત્રીમાં અનુસૂચિત જાતિના લોકો સામેલ થવાના હતા, પરંતુ તેનું કોઈ કારણસર આયોજન રદ થયું હતું. આમ વરઘોડો કાઢવાને લઈને થયેલા ઘર્ષણ બાદ […]

VIDEO: અનુસૂચિત જાતિના 563 લોકોએ કર્યું ધર્મ પરિવર્તન, બૌદ્ધ ધર્મનો કર્યો અંગીકાર
Follow Us:
| Updated on: Oct 17, 2019 | 7:20 AM

6 મહિના અગાઉ અરવલ્લીના ખંભીસર ગામમાં દલિત યુવકનો વરઘોડો ન નીકળવા દેવાને લઈને ભારે ઘર્ષણ થયુ હતું. ત્યારે હવે વરરાજાના જ બે પરિવારોએ હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો છે. નવરાત્રીમાં અનુસૂચિત જાતિના લોકો સામેલ થવાના હતા, પરંતુ તેનું કોઈ કારણસર આયોજન રદ થયું હતું. આમ વરઘોડો કાઢવાને લઈને થયેલા ઘર્ષણ બાદ નવરાત્રીનું આયોજન રદ થતા આ બંને પરિવારોએ ભેદભાવનો આરોપ મૂકી હિંદુ ધર્મનો ત્યાગ કર્યો હતો. અને દશેરાના દિવસે બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો.

આ પણ વાંચો: VIDEO: સતરંગ દર્શન કરી પરત આવતા પરિવારને નડ્યો અકસ્માત, 2 વ્યક્તિના મોત

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ત્યારે કથિત ભેદભાવના આરોપો સાથે દશેરાના દિવસે ગુજરાતમાંથી અંદાજે અનુસૂચિત જાતિના 563 લોકોએ ધર્મપરિવર્તન કરાવ્યું હતુ. અનુસૂચિત જાતિના લોકો પોતાની સાથે ગેરવર્તનનો આરોપ લગાવીને ધર્મપરિવર્તન કરાવી રહ્યા છે. દશેરાના દિવસે ઈડરમાંથી 105, અમદાવાદમાં 148 અને મહેસાણામાં 310 લોકોએ ધર્મપરિવર્તન કરાવ્યું હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">