Tender Today : બોરસદ તાલુકાના ગામોમાં બાંધકામ સંબંધિત માલસામાન પુરો પાડવા માટે બહાર પડાયુ ટેન્ડર, એજન્સીઓ પાસે મગાવવામા આવ્યા ભાવ

આણંદ (Anand) જિલ્લાના બોરસદ તાલુકાના વર્ષ 2022-2023ના જુદા જુદા ગામના ચાલતા કામોમાં અથવા તો શરુ થનારા કામો માટે માલસામાન પુરો પાડતી એજન્સીઓ પાસે ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

Tender Today : બોરસદ તાલુકાના ગામોમાં બાંધકામ સંબંધિત માલસામાન પુરો પાડવા માટે બહાર પડાયુ ટેન્ડર, એજન્સીઓ પાસે મગાવવામા આવ્યા ભાવ
ઇ ટેન્ડરિંગ પદ્ધતિથી માલસામાનના ભાવ મગાવવામાં આવ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 12:12 PM

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના અંતર્ગત ગુજરાતમાં અલગ અલગ ગામોમાં કામગીરી ચાલી રહી છે. ત્યારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વર્ષ 2022-2023ના જુદા જુદા ગામના ચાલતા કામોમાં અથવા તો શરુ થનારા કામો માટે માલસામાન પુરો પાડતી એજન્સીઓ પાસે ટેન્ડર મગાવવામાં આવ્યા છે. જો કે જાહેર કરવામાં આવેલી ટેન્ડર અંગેની નોટિસમાં સૂચના આપવામાં આવી છે કે રજીસ્ટર થયેલી માન્ય એજન્સીઓ પાસે જ ભાવ મગાવવામાં આવ્યા છે. ઇ ટેન્ડરિંગ પદ્ધતિથી માલસામાનના ભાવ મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Today Tender: સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા લિંબડી-મહેસાણા હસ્તકના કામો માટે ટેન્ડર જાહેર, જાણો ક્યાં સુધી કરી શકાશે અરજી

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

એજન્સીઓ આ ટેન્ડર અંગેની વધુ વિગતો www.nprocure.com વેબસાઇટ પરથી મેળવી શકશે. તો આ અરજી વેબસાઇટ ઉપર અપલોડ કરવાની તારીખ 17 ફેબ્રુઆરી 2023થી 28 ફેબ્રુઆરી 2023 રાખવામાં આવી છે.

Latest News Updates

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">