Railway News: બાંદ્રા ટર્મિનસ-જમ્મુતવી એક્સપ્રેસ સહિત 8 ટ્રેનના સમયમાં થયો ફેરફાર, જાણો કઈ કઈ ટ્રેનના સમયમાં થયો છે ફેરફાર

ટ્રેન નંબર 19028 જમ્મુતવી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેનનો તારીખ 6 માર્ચ 2023 થી આગમન પ્રસ્થાનનો સમય 06:55/07:10 કલાકને બદલે 07:10/07:20 કલાકનો રહેશે.

Railway News: બાંદ્રા ટર્મિનસ-જમ્મુતવી એક્સપ્રેસ સહિત 8 ટ્રેનના સમયમાં થયો ફેરફાર, જાણો કઈ કઈ ટ્રેનના સમયમાં થયો છે ફેરફાર
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Feb 24, 2023 | 9:38 AM

અમદાવાદ રેલવે સ્ટેશન પર કેટલીક ટ્રેનોના આગમન પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ સ્ટેશન પર કેટલીક ટ્રેનોના આગમન પ્રસ્થાનનો સમય બદલવામાં આવી રહ્યો છે. ટ્રેનોના સંચાલન સ્ટોપેજ, સરંચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.

અમદાવાદ સ્ટેશન ઉપર આવતી જતી આટલી  ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર થશે

  • 1. ટ્રેન નંબર 19027 બાંદ્રા ટર્મિનસ-જમ્મુતવી એક્સપ્રેસ ટ્રેનનો તારીખ 04 માર્ચ 2023 થી આગમન પ્રસ્થાનનો સમય 18:40/19:00 કલાકને બદલે 18:45/18:55 કલાકનો રહેશે.
  • 2. ટ્રેન નંબર 19028 જમ્મુતવી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેનનો તારીખ 6 માર્ચ 2023 થી આગમન પ્રસ્થાનનો સમય 06:55/07:10 કલાકને બદલે 07:10/07:20 કલાકનો રહેશે.
  • 3. ટ્રેન નંબર 22915 બાંદ્રા ટર્મિનસ-હિસાર એક્સપ્રેસ ટ્રેનનો 06 માર્ચ 2023 થી આગમન પ્રસ્થાનનો સમય 19:25/19:35 કલાકને બદલે 19:20/19:30 કલાકનો રહેશે.
  • 4. ટ્રેન નંબર 22916 હિસાર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેનનો તારીખ 07 માર્ચ 2023 થી આગમન પ્રસ્થાનનો સમય 07:55/08:10 કલાકને બદલે 07:50/08:00 કલાકનો રહેશે.
  • 5. ટ્રેન નંબર 22931 બાંદ્રાટર્મિનસ-જૈસલમેર એક્સપ્રેસ ટ્રેનનો તારીખ 03 માર્ચ 2023 થી આગમન પ્રસ્થાનનો સમય 19:25/19:35 કલાકને બદલે 19:20/19:30 કલાકનો રહેશે.
  • 6. ટ્રેન નંબર 22932 જૈસલમેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેનનો તારીખ 04 માર્ચ 2023 થી આગમન પ્રસ્થાનો સમય 06:55/07:10 કલાકને બદલે 07:10/07:20 કલાકનો રહેશે.
  • 7. ટ્રેન નંબર 22474 બાંદ્રા ટર્મિનસ બીકાનેર એક્સપ્રેસ ટ્રેનનો 07 માર્ચ 2023 થી આગમન પ્રસ્થાનનો સમય 21:40/21:50 કલાકને બદલે 21:35/21:45 કલાકનો રહેશે.
  • 8. ટ્રેન નંબર 22473 બીકાનેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેનનો 13 માર્ચ 2023 થી આગમન પ્રસ્થાનનો સમય 04:00/04:15 કલાકને બદલે 03:45/03:55 કલાકનો રહેશે
T20માં ભારત માટે વર્ષ 2024 રહ્યું શાનદાર
અમીર લોકો સવારે 9 વાગ્યા પહેલા કરી લે છે આ 6 કામ, સફળતાની મળે છે ગેરંટી
ન પાણી કે ન સાબુ, ગરમ કપડાંને સ્વચ્છ કરવા માટે કરો આ 2 કામ
Vitamin B12 : મહત્તમ ફાયદા માટે વિટામીન B12 સપ્લિમેન્ટ્સ ક્યારે લેવાં?
ન્યુમોનિયા, ઉલટી, પેટનો દુખાવો કે ઝાડા જેવી બીમારીઓ માટે EMERGENCY ઘરેલુ ઉપચાર
Astro Tips : ધનવાન બનવું હોય તો રાત્રે સૂતા પહેલા કરી લો આ કામ, જુઓ Video

ભગત કી કોઠી અને અમદાવાદ-પટના વચ્ચે વિશે, ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે મુંબઈ સેન્ટ્રલ-ભગત કી કોઠી અને અમદાવાદ-પટના સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

1) ટ્રેન નંબર 09093/09094 મુંબઈ સેન્ટ્રલ – ભગત કી કોઠી સાપ્તાહિક વિશેષ (02 ટ્રીપ્સ)

ટ્રેન નંબર 09093 મુંબઈ સેન્ટ્રલ – ભગત કી કોઠી સ્પેશિયલ શનિવારે 4 માર્ચ, 2023ના રોજ 09.30 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને બીજા દિવસે 09.30 કલાકે ભગત કી કોઠી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09094 ભગત કી કોઠી – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ રવિવાર, 5મી માર્ચ, 2023ના રોજ ભગત કી કોઠી થી 12.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.45 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તોડગઢ, ભીલવાડા, વિજયનગર, નસીરાબાદ, અજમેર, બ્યાવર, મારવાડ, પાલી મારવાડ અને લુણી સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

2) ટ્રેન નંબર 09417/09418 અમદાવાદ-પટના સાપ્તાહિક સ્પેશિયલ (02 ટ્રીપ્સ)

ટ્રેન નંબર 09417 અમદાવાદ-પટના સ્પેશિયલ અમદાવાદથી સોમવાર, 6 માર્ચ, 2023ના રોજ 09.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21.05 કલાકે પટના પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09418 પટના-અમદાવાદ સ્પેશિયલ, મંગળવાર, 7 માર્ચ, 2023ના રોજ પટનાથી 23.45 કલાકે ઉપડશે અને ગુરુવારે 11.20 કલાકે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન બંને દિશાઓમાં નડિયાદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, ભરતપુર, અછનેરા, મથુરા, કાસગંજ, ફરુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, જૌનપુર સિટી, વારાણસી, પં. દીન દયાલ ઉપાધ્યાય, બક્સર, અરાહ અને દાનાપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

અમદાવાદના નહેરુનગર-માણેકબાગ રોડ પર ગોળીબાર, જુઓ Video
અમદાવાદના નહેરુનગર-માણેકબાગ રોડ પર ગોળીબાર, જુઓ Video
હવે નહીં મળે અમદાવાદના કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ !
હવે નહીં મળે અમદાવાદના કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ !
શિયાળુ પાક માટે યોગ્ય નથી વાતાવરણ- અંબાલાલ પટેલ
શિયાળુ પાક માટે યોગ્ય નથી વાતાવરણ- અંબાલાલ પટેલ
રાજકોટમાં સરકારી અનાજમાં ભ્રષ્ટાચારનો સડો, સાંસદે લીધો કલેક્ટરનો ઉધડો
રાજકોટમાં સરકારી અનાજમાં ભ્રષ્ટાચારનો સડો, સાંસદે લીધો કલેક્ટરનો ઉધડો
ઈસ્કોન પ્લેટિનમમાં કેવી રીતે લાગી આગ, જાણો આગનો આંખે દેખ્યો અહેવાલ
ઈસ્કોન પ્લેટિનમમાં કેવી રીતે લાગી આગ, જાણો આગનો આંખે દેખ્યો અહેવાલ
કાલોલના મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો Video થયો વાયરલ
કાલોલના મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો Video થયો વાયરલ
વિશ્વામિત્રી નદી બની દૂષિત, ડ્રેનેજના પાણી નદીમાં ઠાલવતા હોવાનો આક્ષેપ
વિશ્વામિત્રી નદી બની દૂષિત, ડ્રેનેજના પાણી નદીમાં ઠાલવતા હોવાનો આક્ષેપ
ભેંસોએ સિંહણને ઊભી પુછડીએ ભગાડી, જુઓ અમરેલીના રાજુલાનો આ Video
ભેંસોએ સિંહણને ઊભી પુછડીએ ભગાડી, જુઓ અમરેલીના રાજુલાનો આ Video
સુરતમાં હની ટ્રેપમાં લોકોને ફસાવી રૂપિયા પડાવતો નકલી PSI ઝડપાયો
સુરતમાં હની ટ્રેપમાં લોકોને ફસાવી રૂપિયા પડાવતો નકલી PSI ઝડપાયો
ઝૂલતા પૂલ દુર્ઘટના કાંડના આરોપી જયસુખ પટેલની કરાઈ મોદક તુલા- Video
ઝૂલતા પૂલ દુર્ઘટના કાંડના આરોપી જયસુખ પટેલની કરાઈ મોદક તુલા- Video
g clip-path="url(#clip0_868_265)">