AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway News : અમદાવાદ મંડળની 4 જોડી ટ્રેનોમાં વિવિધ ક્લાસના વધારાના કોચ જોડવામાં આવશે

ઉત્તર પશ્ચિમ રેલવેના જોધપુર ડિવિઝનના સમદડી-ભીલડી સેક્શનના જેનલ-ભીલડી સ્ટેશનો વચ્ચે ન્યુ સ્ટેશન બ્લોક કમિશનિંગના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગના કારણે ગાંધીધામ-જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

Railway News : અમદાવાદ મંડળની 4 જોડી ટ્રેનોમાં વિવિધ ક્લાસના વધારાના કોચ જોડવામાં આવશે
Ahmedabad Train
Darshal Raval
| Edited By: | Updated on: Jun 29, 2023 | 5:24 PM
Share

Ahmedabad: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ (Ahmedabad) ડિવિઝનમાંથી ઉપડતી 4 જોડી ટ્રેનોમાં વિવિધ ક્લાસના વધારાના કોચ જોડવામાં આવશે. આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ રેલવેના જોધપુર ડિવિઝનના સમદડી-ભીલડી સેક્શનના જેનલ-ભીલડી સ્ટેશનો વચ્ચે ન્યુ સ્ટેશન બ્લોક કમિશનિંગના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગના કારણે ગાંધીધામ-જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

જેની વિગતો નીચે મુજબ છે

  • ટ્રેન નંબર 19411/19412 સાબરમતી-દોલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસમાં સાબરમતીથી તા.1.07.02023 થી અને દોલતપુર ચોકથી તા.2.07.2023 થી 01 સ્લીપર ક્લાસનો , 01 થર્ડ એસી નો અને 01 સેકન્ડ એસી કોચ જોડવામાં આવશે
  • ટ્રેન નંબર 19310/19309, ઇન્દોર-ગાંધીનગર-ઇન્દોર એક્સપ્રેસમાં, ઇન્દોરથી 1.07.2023 થી અને ગાંધીનગરથી 2.07.2023 થી એક જનરલ ક્લાસના કોચની જગ્યાએ એક સ્લીપર ક્લાસ કોચ જોડવામાં આવશે.
  • ટ્રેન નંબર 22958/22957, વેરાવળ-અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસમાં વેરાવળથી તા..1.07.2023થી અને અમદાવાદથી 7.07.2023થી 01 સ્લીપર ક્લાસનો કોચ જોડવામાં આવશે.
  • ટ્રેન નંબર 19223/19224, અમદાવાદ-જમ્મુ તાવી-અમદાવાદ એક્સપ્રેસમાં અમદાવાદથી 2.07.2023થી અને જમ્મુ તાવીથી 6.07.2023થી 01 સ્લીપર ક્લાસનો કોચ જોડવામાં આવશે

જોધપુર ડિવિઝનમાં નોન ઇન્ટરલોકિંગ કાર્ય ના કારણે ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

ઉત્તર પશ્ચિમ રેલવેના જોધપુર ડિવિઝનના સમદડી-ભીલડી સેક્શનના જેનલ-ભીલડી સ્ટેશનો વચ્ચે ન્યુ સ્ટેશન બ્લોક કમિશનિંગના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ ના કારણે ગાંધીધામ-જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

જે આ પ્રકારે છે.

  • તારીખ 02.07.2023 ની ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
  • તારીખ 01.07.2023 ની ટ્રેન નંબર 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

પેસેન્જર સ્પેશિયલ ટ્રેનોના અમદાવાદ ડિવિઝન પર પરિચાલન સમયમાં આંશિક ફેરફાર

પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-અમદાવાદ સ્પેશિયલ અને વિરમગામ-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ ટ્રેનોના અમદાવાદ ડિવિઝન પર પરિચાલન સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.

  • તા. 2 જુલાઈ 2023 થી ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનનો આગમન-પ્રસ્થાનનો સમય વિરમગામ સ્ટેશન પર 07:40/07:42 કલાકને બદલે 07:20/07:22 કલાકે અને ચાંદલોડિયા સ્ટેશન પર 08:20/08:22 કલાકને બદલે 08:06/08:08 કલાકે રહેશે
  • તા. 3 જુલાઈ 2023 થી ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ ટ્રેનનો આગમન-પ્રસ્થાનનો સમય જખવાડા સ્ટેશન પર 07:59/08:01 કલાકને બદલે 07:57/07:58 કલાકે, છારોડી સ્ટેશન પર 08:11/08:13 કલાકને બદલે 08:08/08:09 કલાકે, સાણંદ સ્ટેશન પર 08:24/08:26 કલાકને બદલે 08:19/08:20 કલાકે, આંબલી રોડ સ્ટેશન પર 08:36/08:38 કલાકને બદલે 08:30/08:31 કલાકે, ચાંદલોડિયા સ્ટેશન પર 08:45/08:47 કલાકને બદલે 08:43/08:45 કલાકે, સાબરમતી સ્ટેશન પર 08:55/09:20 કલાકને બદલે 09:00/09:02 કલાકે રહેશે. આ બંને ટ્રેનોના અમદાવાદ સ્ટેશન પર આગમનનો સમય યથાવત રહેશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">