જાણો 6મેના રોજ અમદાવાદના ક્યાં ક્યાં વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા, જુઓ લિસ્ટ
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 380 કેસ નોંધાયા છે. આ 380 કેસમાંથી 291 કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. જેમાં તમામ કેસ અમદાવાદના શહેરી વિસ્તારમાં નોંધાયા અને ગ્રામ્ય વિસ્તારમાં આજે એટલે કે 6મેના રોજ એકપણ કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. અમદાવાદમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4716 થઈ ગઈ છે. જેમાં છેલ્લાં 24 […]
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 380 કેસ નોંધાયા છે. આ 380 કેસમાંથી 291 કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. જેમાં તમામ કેસ અમદાવાદના શહેરી વિસ્તારમાં નોંધાયા અને ગ્રામ્ય વિસ્તારમાં આજે એટલે કે 6મેના રોજ એકપણ કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. અમદાવાદમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4716 થઈ ગઈ છે. જેમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે અમદાવાદમાં 25 લોકોએ દમ તોડ્યો છે. જ્યારે અમદાવાદમાં કુલ 764 લોકોને સાજા થઈ ગયા બાદ રજા આપવામાં આવી છે.
6મેના રોજ અમદાવાદ શહેરમાં નવા નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો
જુઓ રાજ્યમાં જિલ્લાવાર કેટલાં કુલ કોરોના વાઈરસના કેસ નોંધાયા છે તેની વિગત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો