Gujarati NewsGujaratAhmedabadDespite govts announcement no beds for covid19 patients at narayana hrudayalaya hospital in abad sarkar ni dekhada khatar ni jaherato private hospital ma sarvar matra kagal par
સરકારની દેખાડા ખાતરની જાહેરાતો, ખાનગી હોસ્પિટલમાં સારવાર માત્ર કાગળ પર
સરકાર દ્વારા કરાયેલી જાહેરાત પોકળ સાબિત થઈ છે. 3 પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવારની મોટે ઉપાડે સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી પણ જાહેરાત પછી નારાયણા હ્ર્દયાલયામાં કોવિડનો એક પણ દર્દી દાખલ નથી. આરોગ્ય સચિવની જાહેરાત બાદ પણ અનેક દિવસો વિત્યા હોવા હજુ સુધી અમલ થયો નથી. એક પણ બેડ પર દર્દીને દાખલ જ કરાયો નથી. કોવિડ માટે […]
Follow us on
સરકાર દ્વારા કરાયેલી જાહેરાત પોકળ સાબિત થઈ છે. 3 પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવારની મોટે ઉપાડે સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી પણ જાહેરાત પછી નારાયણા હ્ર્દયાલયામાં કોવિડનો એક પણ દર્દી દાખલ નથી. આરોગ્ય સચિવની જાહેરાત બાદ પણ અનેક દિવસો વિત્યા હોવા હજુ સુધી અમલ થયો નથી. એક પણ બેડ પર દર્દીને દાખલ જ કરાયો નથી. કોવિડ માટે અલગ સ્ટાફ પણ નક્કી નથી. અત્યાર સુધી કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માત્ર કાગળ પર છે. રુપિયા ખર્ચવા તૈયાર દર્દીને પણ સારવાર મળી રહી નથી. સરકારની માત્ર દેખાડા ખાતરની જાહેરાતો છે.