Ahmedabad: સાંણદમાં થયેલ રૂ.12,65,000ની ધાડના ગુનાનો ભેદ ગણતરીના કલાકમાં ઉકેલાયો, 5 આરોપી પકડાયા

બે દિવસ પહેલાં ફરીયાદીને પાચ શખ્સોએ સસ્તુ સોનુ આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ સાણંદ ખાતે બોલાવી છરી બતાવી ધમકીઓ આપી ફરીયાદી પાસેના થેલામા રાખેલ રોકડા 12,65,000 લઈ ફરાર થઈ ગચા હતા

Ahmedabad: સાંણદમાં થયેલ રૂ.12,65,000ની ધાડના ગુનાનો ભેદ ગણતરીના કલાકમાં ઉકેલાયો, 5 આરોપી પકડાયા
સાંણદમાં થયેલ રૂ.12,65,000ની ધાડના ગુનામાં 5 આરોપી પકડાયા
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Feb 12, 2022 | 6:00 PM

બે દિવસ પહેલાં 10 ફેબ્રુઆરીએ ફરીયાદીને પાચ શખ્સોએ અગાઉ નક્કી કરેલા કાવતરાના ભાગ રૂપે ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી ફરીયાદીને સસ્તુ સોનુ આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ સાણંદ ખાતે બોલાવી ફરીયાદીને સ્કોપીયો ગાડીમાં બેસાડી વિરમગામ સાણંદ હાઇવે રોડ ઉપર લાવ્યા હતા. જ્યાં અન્ય 3 આરોપીઓ લાલ કલરની બ્રેજા લઇને આવ્યા હતા. તમામે ભેગામળી સ્કોપીયો ગાડીમાં બેઠેલ ફરીયાદને સોનાનો ટુકડો દેખાડી રૂપીયા માગ્યા હતા. જોકે ફરીયાદીને વિશ્વાસ ન આવતા તેણે આનાકાની કરી હતી.

આના કારણે આરોપીઓ એ ફરીયાદીને છરી બતાવી ધમકીઓ આપી ફરીયાદી પાસેના થેલામા રાખેલ રોકડા રૂ.12,65,000/- ની ધાડ પાડી ને ફરીયાદને વિરમગામ સાંણદ હાઇવે ઉપર ધક્કો મારી ઉતારી દઇ ધાડ પાડી પાચેય આરોપીઓ સ્કોપીયો ગાડી લઇ ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે સાણંદ જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો.

બનાવની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ પોલીસે તપાસમાં લાગી અને બાતમી મળી હતી કે આ ધાડમાં સડોવાયેલ આરોપીઓ સફેદ કલરની સ્કોપીયો ગાડી લઈને વિરમગામ થઇ ભુજ ખાતે જનાર છે. જે હકિકત આધારે વિરમગામ સર્કલ ખાતે વોચ દરમ્યાન ઉપરોક્ત સ્કોપીયો ગાડીને વિરમગામ હાઇવે ઉપરથી પકડી પાડેલ અને સ્કોપીયો ગાડીમાંથી પાચ ઇસમો મોહમદ હનીફ દાઉદ કાસમ સના (રહે ભુજ), મહોમદ હુશેન ઉર્ફે મામદભાઇ લંઘા (રહે. ભુજ), અકબર મહેમુદભાઇ માજોઠી (રહે. જુની દુધઇ, અંજાર), સીરાજુદીન ઓસમાન આમદ વિરા ( રહે.ભુજ) અને ઇમરાન મુબારક ઇસ્માઇલ જણેજા (રહે. ભુજ)ને પકડેલ અને તેઓને પુછપરછ દરમ્યાન ઉપરોક્ત ગુનાને અંજામ આપેલ હોવાની હકિકત જાણવા મળી હતી. આરોપીઓ પાસેથી રૂ.25,47,050/- નો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય

પકડાયોલાં પાંચ આરોપીમાંથી મોહમ્મદ હુસન ઉર્ફે મમલો ઇર્ફે મામદ ઉષ્માનભાઇ જાફરભાઇ લંઘા રીઢો ગુનેગાર છે તેની સામે સસ્તામાં સોનું આપવાની લાલચ આપવાના અથવા અસલી નોટના બદલામાં ડબલ નકલી નોટ આપવાની લાલચ આપી ખરીદી કરવા આવનારને લૂટીને ફરાર થઇ જવાના 27 ગુના નોંધાયેલા છે. જ્યારે અન્ય 3 આપોરીઓ સામે પણ પહેલાં એક -બે ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસે આ આરોપીઓએ અન્ય કેટલા લોતોને નિશાન બનાવ્યા છે તે અંગેની તપાશ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાત પ્રવાસે, “આગામી 25 વર્ષનું વિઝન ધ્યાન રાખીને અપાયેલું બજેટ”

આ પણ વાંચોઃ વલસાડ: ઉમરગામ મહેસૂલી મેળાનો વીડિયો વાયરલ, ફણસા ખાતે આવેલી જમીન વિવાદ ન ઉકેલાતા વૃદ્ધ અકળાયા

Latest News Updates

ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
g clip-path="url(#clip0_868_265)">