વલસાડ: ઉમરગામ મહેસૂલી મેળાનો વીડિયો વાયરલ, ફણસા ખાતે આવેલી જમીન વિવાદ ન ઉકેલાતા વૃદ્ધ અકળાયા

વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામમાં મહેસૂલી મેળાનો (Revenue fair) એક વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર વાયરલ થયો છે. જેમાં એક વૃદ્ધ ફણસા ખાતે આવેલી જમીનનો વિવાદ ન ઉકેલાતા અકળાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 1:11 PM

વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામમાં મહેસૂલી મેળાનો (Revenue fair) એક વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર વાયરલ થયો છે. જેમાં એક વૃદ્ધ ફણસા ખાતે આવેલી જમીનનો વિવાદ ન ઉકેલાતા અકળાયા હતા. હોલિયા ઘોડી નામના આ વૃદ્ધે જાહેરમાં મામલતદારને મારી નાંખવાની ધમકી આપી. વૃદ્ધે આક્ષેપ કર્યો હતો કે, મામલતદાર પ્રતિક જાખડ કઈ સાંભળતા નથી. હોલિયા ઘોડી નામના વૃદ્ધે મહેસૂલ પ્રધાનની સામે મામલતદારને મારી નાંખવાની ધમકી આપી હતી. સાથે જ વૃદ્ધ આક્ષેપ કરતા હતા કે, મુખ્યપ્રધાન અને મહેસૂલ પ્રધાનને 3 વખત રજૂઆત કરી હોવા છતા વિવાદનું નિરાકરણ આવ્યું નથી. વૃદ્ધે મેળામાં માથાકૂટ કરતા વલસાડ પોલીસે વૃદ્ધની અટકાયત કરી હતી.

મહેસુલ મંત્રીની ઓચિંતી મુલાકાતથી દોડધામ

નોંધનીય છેકે શુક્રવારે લલસાડમાં રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની હાજરીમાં મહેસુલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે મહેસુલ મેળામાં હાજરી આપવા આવેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કાર્યક્રમના નિર્ધારીત સમય પહેલાં જ વલસાડ પહોંચ્યા હતા. અને મહેસુલ મેળામાં જતા પહેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પ્રોટોકોલ તોડી અને પોતાની ગાડીમાંથી ઉતરી અને એક રીક્ષામાં બેઠા હતા. અને રિક્ષામાં બેસી તેઓ કોઈપણ જાતની જાણ કર્યા વિના સીધા જ વલસાડની રજિસ્ટ્રાર કચેરીમાં પહોંચ્યા હતા. જ્યાં દસ્તાવેજ કરાવવા આવેલા અને પોતાનું કામ લઈને આવેલા અરજદારો સાથે મુલાકાત કરી હતી. એક કેબિનેટ મંત્રી અચાનક જ રિક્ષામાં રજીસ્ટર કચેરી સુધી પહોંચતા કચેરીમાં દોડધામ મચી ગઇ હતી.

આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાત પ્રવાસે, “આગામી 25 વર્ષનું વિઝન ધ્યાન રાખીને અપાયેલું બજેટ”

આ પણ વાંચો : Junagadh: ભવનાથ નજીક ગિરનારના જંગલમાં પ્રેમીએ કરી ગર્ભવતી પ્રેમિકાની હત્યા, જાણો શું હતું કારણ?

Follow Us:
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">