AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auction Today : વડોદરાના સાવલીના બહુચામા ઇન્ડસ્ટ્રિયલ જમીનની ઇ-હરાજી, જાણો વિગતો

ગુજરાતના વડોદરાના સાવલીના બહુચામાં ગુજરાતની વડી અદાલત સાથે જોડાયેલ કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા ઇ-હરાજી નોટિસ આપવામાં આવી છે . જેમાં ઓફિશિયલ લીકવીડેટરના રિપોર્ટ નંબર 74માં ગુજરાતની વડી અદાલતે પસાર કરેલા હુકમના આધારે એસેટની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.

Auction Today : વડોદરાના સાવલીના બહુચામા ઇન્ડસ્ટ્રિયલ જમીનની ઇ-હરાજી, જાણો વિગતો
Vadodara Industrial Land E Auction
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 6:23 PM
Share

ગુજરાતના વડોદરાના સાવલીના બહુચામાં ગુજરાતની વડી અદાલત સાથે જોડાયેલ કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા ઇ-હરાજી નોટિસ આપવામાં આવી છે . જેમાં ઓફિશિયલ લીકવીડેટરના રિપોર્ટ નંબર 74માં ગુજરાતની વડી અદાલતે પસાર કરેલા હુકમના આધારે એસેટની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેની વડી અદાલત સાથે જોડાયેલા  કોર્પોરેટ બાબતોનું મંત્રાલય દ્વારા ઇન્ડસ્ટ્રિયલ જમીનની ઇ હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જે પ્રોપર્ટી નું માપ 28,650 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત 7,00,000 રાખવામાં આવી છે. તેમજ અર્નેસ્ટ મની ડિપોઝીટ 70,000 છે.

Vadodara Industrial Land E Auction Detail

Vadodara Industrial Land E Auction Detail

જેમાં ફડચામાં ગયેલી કંપનીના મિલકતોની વેચાણ અંગે ઇ- વેચાણ માટે જાહેરાત આપવામાં આવી છે. જે તારીખ 06.04.2023 ના રોજ સાંજે 4 વાગે સુધી ટેન્ડર ફોર્મ, નિયમો અને શરતો 1000 રૂપિયા ઓફિશિયલ લીકવીડેટરની કચેરી ખાતેથી મળી શકશે.

Vadodara Industrial Land E Auction Paper Cutting

Vadodara Industrial Land E Auction Paper Cutting

જ્યારે 11.04. 2023ના રોજ બપોરના 3.30 કલાકથી વેબસાઇટ https://olauction.enivida.com મારફતે ઇ-હરાજી કરવામાં આવશે. જેની નિરીક્ષણની તારીખ 28-03-2023  સવારે 11.30 થી સાંજે 4.00 વાગ્યે સુધી રાખવામાં આવ્યું છે. જેમાં ઇ- હરાજી તારીખ 11-04-2023 બપોરે 3.30 વાગ્યેથી  કરવામાં આવશે.

આ પણ વાંચો : Auction Today: ખેડાના માતર તાલુકાના ત્રાજમાં બંગલાની ઇ- હરાજી, જાણો સમગ્ર વિગતો

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">