AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : રાષ્ટ્રપતિના હસ્તે અમદાવાદને મળ્યો સ્માર્ટ સિટીનો વધુ એક એવોર્ડ, જાણો કઈ કઈ કેટેગરી

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) વિભાગ તરફથી India Smart Cities Award Contest (ISAC) 2022 વોર્ડ અંતર્ગત વિવિધ કેટેગરી અંગે જાહેરાત કરવામાં આવી હતી. ભારત સરકાર ના કેન્દ્રીય શહેરી ગૃહ નિર્માણ અને શહેરી કાર્ય મંત્રાલયના મંત્રી હરદીપ સિંહ પુરી તથા મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ની ઉપસ્થિતિમા એવોર્ડ ના વિજેતાઓ ને વિતરણ સમારંભનુ આયોજન કરવામાં આવ્યું છે.

Ahmedabad : રાષ્ટ્રપતિના હસ્તે અમદાવાદને મળ્યો સ્માર્ટ સિટીનો વધુ એક એવોર્ડ, જાણો કઈ કઈ કેટેગરી
Jignesh Patel
| Edited By: | Updated on: Sep 27, 2023 | 5:49 PM
Share

અમદાવાદને સ્માર્ટ સિટી અને હેરિટેજ સિટી જાહેર કર્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક એવોર્ડ હાંસલ કરવામાં આવ્યા છે. જેમાં સ્વચ્છતા બાબતે તેમજ ટ્રાન્સપોર્ટ સેવા બાબતે પણ અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે.

તાજેતરમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) વિભાગ તરફથી India Smart Cities Award Contest (ISAC) 2022 વોર્ડ અંતર્ગત Built Environment, Culture, Economy, Governance, ICCC: Business Model, Mobility, Sanitation, Social Aspect, Water, Innovative Idea, Covid Innovation વગેરે કેટેગરી અંગે જાહેરાત કરવામાં આવી હતી.

તા. 25 ઓગસ્ટ 2023 ના રોજ સ્માર્ટ સીટી એવોર્ડ ના વિજેતાઓની જાહેરાત વર્ચ્યુઅલ માધ્યમ થી કરવમાં આવેલ હતી. જે અનુસંધાને તા. 26-27 સપ્ટેમ્બર ના રોજ ઇન્ડિયા સ્માર્ટ સીટી કોન્ફ્લેવ કાર્યક્રમ માં બ્રીલીયન્સ કન્વેશન સેન્ટર, ઇન્દોર, મધ્યપ્રદેશ ખાતે દેશની 100 સ્માર્ટ સિટીના એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુ, ભારત સરકાર ના કેન્દ્રીય શહેરી ગૃહ નિર્માણ અને શહેરી કાર્ય મંત્રાલયના મંત્રી હરદીપ સિંહ પુરી તથા મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ની ઉપસ્થિતિમા એવોર્ડ ના વિજેતાઓ ને વિતરણ સમારંભનુ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : PM મોદી સાયન્સ સિટીમાં રોબોટ્સ સાથે થયા રૂબરૂ, જુઓ PHOTOS

સ્માર્ટ સીટી અમદાવાદ ડેવેલપમેન્ટ લિમિટેડ ને મળેલા એવોર્ડ અનુક્રમે આ પ્રમાણે

  1. CULTURE કેટેગરી હેઠળ સ્માર્ટ સિટી અમદાવાદનાં “સ્માર્ટ હેરીટેજ” પ્રોજેક્ટને પ્રથમ ક્ર્માંક નો એવોર્ડ મળ્યો.
  2. ICCC SUSTAINABLE BUSINESS MODEL અંતર્ગત અમદાવાદને પ્રથમ ક્રમાંકનો એવોર્ડ પ્રાપ્ત થયો.
  3. ઝોનલ સ્માર્ટ સિટી એવોર્ડ કેટેગરીમાં “WEST ZONE” સબકેટેગરીમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શ્રેષ્ઠ સ્માર્ટ સિટી તરીકે અમદાવાદને એવોર્ડ એનાયત થયો
  4. SANITATION કેટેગરી હેઠળ સ્માર્ટ સિટી અમદાવાદનાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન મોનીટરીંગ પ્રોજેક્ટને ત્રીજા ક્રમાંકનો એવોર્ડ એનાયત થયો

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે ઉપરોક્ત એવોર્ડ ડેપ્યુટી મેયરશ્રી જતીનકુમાર પટેલ, સ્માર્ટ સીટી અમદાવાદ ડેવેલપમેન્ટ લિમિટેડ ના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર શ્રી મિહિર પટેલ, ચીફ ટેક્નિકલ ઓફિસર શ્રી રમ્ય ભટ્ટ, ચીફ ફાયનાન્સીયલ ઓફિસર શ્રી મહેન્દ્ર સોખાડિયા, જનરલ મેનેજરશ્રી પ્રયાગ લાંગળીયા દ્વારા એવોર્ડ સ્વીકારવામા આવેલ છે જેના ફોટોગ્રાફ્સ આ સાથે સામેલ કરેલ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">