VIDEO: અમદાવાદના ભાઈપુરા વિસ્તારમાં એકસાથે 19 કેસ કોરોના પોઝિટિવ
અમદાવાદમાં સતત વધતુ કોરોના વાઈરસનું સંકટ વધી રહ્યું છે. શહેરના ભાઈપુરા વિસ્તારમાં એકસાથે 19 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કોરોના સંક્રમિત લોકોમાં શાકભાજીના વિક્રેતા પણ સામેલ છે. એકસાથે 19 કેસ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. હવે સમગ્ર ભાઈપુરા વિસ્તારને ડિસઈન્ફેક્ટ કરાશે. પોઝિટિવ આવેલા દર્દીઓને લેવા ડોક્ટરો પહોંચ્યા પરંતુ પોઝિટિવ આવેલા દર્દીઓ નથી આપી રહ્યાં […]
અમદાવાદમાં સતત વધતુ કોરોના વાઈરસનું સંકટ વધી રહ્યું છે. શહેરના ભાઈપુરા વિસ્તારમાં એકસાથે 19 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કોરોના સંક્રમિત લોકોમાં શાકભાજીના વિક્રેતા પણ સામેલ છે. એકસાથે 19 કેસ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. હવે સમગ્ર ભાઈપુરા વિસ્તારને ડિસઈન્ફેક્ટ કરાશે. પોઝિટિવ આવેલા દર્દીઓને લેવા ડોક્ટરો પહોંચ્યા પરંતુ પોઝિટિવ આવેલા દર્દીઓ નથી આપી રહ્યાં સહયોગ. પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલ જવા માટે તૈયાર નથી. સ્થાનિક કોર્પોરેટર, પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોઝિટિવ દર્દીઓને સમજાવવાના પ્રયાસ કરી રહ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો