અમદાવાદ: માસ્ક પહેર્યા વગર જતા યુવકને પોલીસકર્મીએ માર્યો છૂટો દંડો

અમદાવાદના સરદારનગરમાં માસ્ક વગર જઈ રહેલા યુવકને પોલીસકર્મી દ્વારા પકડવા જતાં પોલીસકર્મી અને યુવક વચ્ચે ઘર્ષણ થયું. પોલીસકર્મીએ પોતાના હાથમાં રહેલો દંડો છૂટો યુવકને માર્યો, દંડો છૂટો મારતાં ત્યાં રહેલા સ્થાનિકને આ દંડો વાગ્યો હતો. ત્યારબાદ સ્થાનિકો દ્વારા પોલીસકર્મી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે પોલીસે ઘટના સ્થળે જઈ […]

અમદાવાદ: માસ્ક પહેર્યા વગર જતા યુવકને પોલીસકર્મીએ માર્યો છૂટો દંડો
Follow Us:
| Updated on: Sep 24, 2020 | 2:50 PM

અમદાવાદના સરદારનગરમાં માસ્ક વગર જઈ રહેલા યુવકને પોલીસકર્મી દ્વારા પકડવા જતાં પોલીસકર્મી અને યુવક વચ્ચે ઘર્ષણ થયું. પોલીસકર્મીએ પોતાના હાથમાં રહેલો દંડો છૂટો યુવકને માર્યો, દંડો છૂટો મારતાં ત્યાં રહેલા સ્થાનિકને આ દંડો વાગ્યો હતો. ત્યારબાદ સ્થાનિકો દ્વારા પોલીસકર્મી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે પોલીસે ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથ ધરી છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">