કોરોના સામે વધુ 54 દર્દીએ જીત્યો જંગ, SVP હોસ્પિટલમાંથી અપાઈ રજા, જુઓ VIDEO
અમદાવાદમાં SVP હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. કોરોનાના સાજા થયેલાં 54 દર્દીઓને રજા આપવામાં આવી છે. અભિવાદન સાથે તમામને ઘરે મોકલવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે એસવીપી હોસ્પિટલમાં કોરોનાની સારવાર સાથે કોરોના ટેસ્ટની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]
અમદાવાદમાં SVP હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. કોરોનાના સાજા થયેલાં 54 દર્દીઓને રજા આપવામાં આવી છે. અભિવાદન સાથે તમામને ઘરે મોકલવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે એસવીપી હોસ્પિટલમાં કોરોનાની સારવાર સાથે કોરોના ટેસ્ટની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો