અમદાવાદમાં અદાણીની ગેસ લાઈન લીકેજ થતાં આગ લાગી, એક વાહન બળીને ખાખ, જુઓ VIDEO
અમદાવાદમાં વાસણા BSNL ઓફિસની પાછળ અદાણીની ગેસ લાઈન લીકેજ થતાં આગ લાગી હતી. આ આગને લીધે એક વાહન બળીને ખાખ થઈ ગયું હતુ. Web Stories View more ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ Video […]
અમદાવાદમાં વાસણા BSNL ઓફિસની પાછળ અદાણીની ગેસ લાઈન લીકેજ થતાં આગ લાગી હતી. આ આગને લીધે એક વાહન બળીને ખાખ થઈ ગયું હતુ.
જો કે ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને તમામ સ્થિતી પર કાબૂ મેળવી લીધો છે અને સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. એક ગાડી હતી તે બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે આ ઘટનાની તપાસ કરવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ગુજકોમાસોલના પૂર્વ ચેરમેન વિરૂધ્ધ રાજ્ય સરકારે કરી કાર્યવાહી, જુઓ VIDEO