VIDEO:ગાંધીનગરમાં વધુ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 55 થઈ
ગાંધીનગરમાં કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા. જેમાં 2 મહિલા અને 3 પુરૂષનો કોરોના રિપોર્ટ આવ્યો છે. ગાંધીનગરના સેક્ટર 24, સેક્ટર 2બી, સેક્ટર 3 ન્યૂમાં કોરોનાના દર્દી મળ્યાં. તો વાવોલ અને ઉવારસદ ગામમાં પણ એક-એક કેસ નોંધાયો છે. આ સાથે જ ગાંધીનગર જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 55 થઈ છે. આ પણ વાંચો: VIDEO: ભારતમાં કોરોનાના […]
![VIDEO:ગાંધીનગરમાં વધુ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 55 થઈ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2020/05/gnr.jpg?w=1280)
ગાંધીનગરમાં કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા. જેમાં 2 મહિલા અને 3 પુરૂષનો કોરોના રિપોર્ટ આવ્યો છે. ગાંધીનગરના સેક્ટર 24, સેક્ટર 2બી, સેક્ટર 3 ન્યૂમાં કોરોનાના દર્દી મળ્યાં. તો વાવોલ અને ઉવારસદ ગામમાં પણ એક-એક કેસ નોંધાયો છે. આ સાથે જ ગાંધીનગર જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 55 થઈ છે.
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો