24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 364 પોઝિટિવ કેસ, 316 દર્દી થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 364 પોઝિટિવ કેસ નોંધાયા છે.  જ્યારે આ જ સમયગાળામાં 316 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.   છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે.  અમદાવાદમાં નવા 292 કેસ સામે આવ્યા છે.  રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 29 લોકોએ જીવ ગુમાવ્યો […]

24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 364 પોઝિટિવ કેસ, 316 દર્દી થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત
તસ્વીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:34 AM

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 364 પોઝિટિવ કેસ નોંધાયા છે.  જ્યારે આ જ સમયગાળામાં 316 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.   છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે.  અમદાવાદમાં નવા 292 કેસ સામે આવ્યા છે.  રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 29 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાથ પરથી ટેનિંગ કેવી રીતે દૂર કરવું?
જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત
Travel Tips : માઉન્ટ આબુ જવા માટે ચોમાની ઋતુ છે બેસ્ટ
કેળા ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણીને રહી જશો દંગ
કેરળની જેમ રાજકોટનું નામ પણ બદલાશે? જાણો શું છે Rajkot નું પ્રાચીન નામ
Indian Railway : શતાબ્દી અને જન શતાબ્દી ટ્રેનમાં શું ફેર હોય છે?

આ પણ વાંચો :  આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક, લોકડાઉન-4 અંગે મહત્વના નિર્ણયો પર થઈ શકે ચર્ચા

જિલ્લાવાર નવા નોંધાયેલા કેસની વિગત

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 364 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ જિલ્લામાં 292 કેસ, વડોદરામાં 18 કેસ, સુરતમાં 23 કેસ, ભાવનગરમાં 03 કેસ, પાટણમાં 02 કેસ, પંચમહાલમાં 01 કેસ, બનાસકાંઠામાં 01 કેસ, મહેસાણામાં 08 કેસ, ગીર સોમનાથમાં 01 કેસ, ખેડામાં 01 કેસ, જામનગરમાં 03 કેસ, અરવલ્લીમાં 01 કેસ, મહીસાગરમાં 01 કેસ, દેવભૂમિ દ્વારકા 07 કેસ, જુનાગઢમાં 07 કેસ અને અમરેલીમાં 01 કેસ નોંધાયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજ્યમાં આજના નવા 364 કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 9268 થઈ ગઈ છે.  જેમાં 39 દર્દીઓની હાલત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 5101 દર્દીની હાલત સ્થિર છે.  રાજ્યમાં 3562 દર્દીઓની સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. જ્યારે કુલ 566 લોકોએ કોરોના વાઈરરસના લીધે જીવ ગુમાવ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો
ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો
દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર
દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર
સામાન્ય વરસાદ પડતા જ હોસ્પિટલમાં ભરાયા પાણી, દર્દીઓને હાલાકી
સામાન્ય વરસાદ પડતા જ હોસ્પિટલમાં ભરાયા પાણી, દર્દીઓને હાલાકી
g clip-path="url(#clip0_868_265)">