મોરબીમાંથી અપહરણ કરાયેલું સવા વર્ષનું બાળક મધ્યપ્રદેશમાંથી મળી આવ્યું, આરોપીની શોધખોળ ચાલુ

મોરબીમાંથી અપહરણ કરાયેલું સવા વર્ષનું બાળક મધ્યપ્રદેશમાંથી મળી આવ્યું છે. પોતાને બાળકો નહીં થતા હોવાથી પાડોશમાં રહેતા દપંતિએ અપહરણ કર્યુ હતું. આરોપી સંજય કહ્નાય અને તેની પત્ની રેખાની શોધખોળ ચાલુ કરવામાં આવી છે. પોલીસે શોધખોળ કરતાં દંપતી ચિઠ્ઠી લખી બાળકને મૂકી ભાગી ગયા હતા, બાળકને હાલ પરિવારને સોંપી દેવામાં આવ્યું છે. Web Stories View more […]

મોરબીમાંથી અપહરણ કરાયેલું સવા વર્ષનું બાળક મધ્યપ્રદેશમાંથી મળી આવ્યું, આરોપીની શોધખોળ ચાલુ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 20, 2020 | 11:22 PM

મોરબીમાંથી અપહરણ કરાયેલું સવા વર્ષનું બાળક મધ્યપ્રદેશમાંથી મળી આવ્યું છે. પોતાને બાળકો નહીં થતા હોવાથી પાડોશમાં રહેતા દપંતિએ અપહરણ કર્યુ હતું. આરોપી સંજય કહ્નાય અને તેની પત્ની રેખાની શોધખોળ ચાલુ કરવામાં આવી છે. પોલીસે શોધખોળ કરતાં દંપતી ચિઠ્ઠી લખી બાળકને મૂકી ભાગી ગયા હતા, બાળકને હાલ પરિવારને સોંપી દેવામાં આવ્યું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">