માલદીવથી પરત ફરી Janhvi Kapoor, વેકેશનની તસ્વીરો પોસ્ટ કરી છેલ્લે કેમ લખ્યું – ‘આઈ એમ સોરી’

જાનવીએ તેના ઇન્સ્ટાગ્રામ પર માલદીવ વેકેશનની કેટલીક નવી તસ્વીરો શેર કરી છે. એક તસવીરમાં જાનવી સમુદ્રના કિનારા પર ઉભી છે અને તે સૂર્ય તરફ નજર કરી રહી છે.

માલદીવથી પરત ફરી Janhvi Kapoor, વેકેશનની તસ્વીરો પોસ્ટ કરી છેલ્લે કેમ લખ્યું - 'આઈ એમ સોરી'
Janhvi Kapoor
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 23, 2021 | 2:20 PM

જાનવી કપૂર માલદીવથી પરત ફરી છે. ગઈકાલે રાત્રે તેઓને તેમના ટ્રેનર નમ્રતા પુરોહિત સાથે મુંબઇ એરપોર્ટ પર જોવામાં આવી હતી. અગાઉ તે માલદીવમાં સારા અલી ખાન સાથે વર્કઆઉટ કરતી જોવા મળી હતી, તેમનો આ વીડિયો એકદમ વાયરલ થયો હતો.

જાનવીએ તેના ઇન્સ્ટાગ્રામ પર માલદીવ વેકેશનની કેટલીક નવી તસ્વીરો શેર કરી છે. એક તસ્વીરમાં જાનવી સમુદ્રના કિનારા પર ઉભી છે અને તે સૂર્ય તરફ નજર કરી રહી છે. ત્યાંજ બીજી તસ્વીરમાં તે બેઠી છે અને કેમેરાની તરફ જોઇને પોઝ આપી રહી છે. જાનવીએ આ દરમિયાન સફેદ કલરનો ક્રોપ ટોપ અને ડેનિમ શોર્ટસ પહેર્યા છે. ફોટોગ્રાફ્સ સાથે તેમણે લાંબી નોંટ લખી અને માફી માંગી. છેવટે, તેમને શા માટે માફી માંગી આગળ જણાવી રહ્યા છીએ.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સોશ્યલ મીડિયા પર માફી માંગી

જાનવી લખે છે કે ‘મને માફ કરો, તમે અમને ઘણું આપ્યું પણ હું તેની કદ્ર નહી કરી શકી. મને માફ કરો દરેક સેકંડ માટે જ્યારે તમારી સુંદરતાને ભૂલી ગઈ. “જાનવી કહે છે,” તમે ક્યારે પણ તે ધૈર્યથી પાછળ નથી હટયા, તમે રાહ જોઈ કે અમે કાળજી લઈશું, માફ કરજો. ” ખરેખર, જાનવીએ આ પોસ્ટ વર્લ્ડ અર્થ ડેને સમર્પિત કરી છે. જેમાં તે પ્રકૃતિનો આભાર માની રહી છે.

જાનવીની આવનારી આગામી ફિલ્મો

જાનવીની વાત કરીએ તો, તેમની ફિલ્મ રુહી થોડા સમય પહેલા રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ હતાં. આ સિવાય જાનવી ‘ગુડ લક જેરી’ અને ‘દોસ્તાના 2’ ફિલ્મોમાં કામ કરી રહી છે.

સારા સાથે જોવા મળી બોન્ડિંગ

સારાએ એક વિડિઓ પોસ્ટ કરી હતી જેમાં તે જાનવી કપૂર સાથે સ્વિમિંગ પૂલની કિનારે છે અને વર્કઆઉટ કરે છે. તેમની સાથે તેમની ટ્રેનર નમ્રતા પુરોહિત પણ છે. જે બંને પર નજર રાખી રહી છે. સારા અને જાનવી એક સાથે અનેક પ્રકારની એક્સરસાઇઝ કરતી જોવા મળે છે. આ દરમિયાન તે બંને એકબીજાને જોઈને પણ સ્મિત કરે છે. વીડિયો શેર કરતી વખતે સારાએ કેપ્શનમાં લખ્યું, “આ રીતે તમને ગોલ્ડન ગ્લો મળશે.”

આ પણ વાંચો :- Shah Rukh Khan ની પુત્રી સુહાના ખાનને થઈ ચિંતા, કોરોના વાયરસના વધતા જતા કેસો પર લખી આ પોસ્ટ

આ પણ વાંચો :- TMKOC Spoiler : ગોકુલધામના લોકોને મળ્યું મજેદાર સરપ્રાઈઝ, જોઈને બધાની આંખો ફાટી ગઈ

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">