AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 19 Finale : ‘બિગ બોસ 19’નો ગ્રાન્ડ ફિનાલે ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ, વિજેતાને કેટલી પ્રાઈઝ મની મળશે ?

બિગ બોસ 19નો ગ્રાન્ડ ફિનાલે 7 ડિસેમ્બરના રોજ છે. જેમાં ટોપ 5 સ્પર્ધકો ગૌરવ ખન્ના,અમાલ મલિક, પ્રણિત મોરે,ફરહાના ભટ્ટ અને તાન્યા મિત્તલના નામ સામેલ છે. ચાહકો વોટના આધાર પર વિજેતાને 50 લાખની પ્રાઈઝમની આપી શકે છે.

Bigg Boss 19 Finale : 'બિગ બોસ 19'નો ગ્રાન્ડ ફિનાલે ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ, વિજેતાને કેટલી પ્રાઈઝ મની મળશે ?
| Updated on: Dec 07, 2025 | 10:30 AM
Share

3 મહિનાથી વધારે સમયમાં બાદ બિગ બોસ 19નો ગ્રાન્ડ ફિનાલે 7 ડિસેમ્બરના રોજ જોવા મળશે. સલમાન ખાન બિગ બોસ 19ને હોસ્ટ કરે છે. આ રિયાલિટી શો 24 ઓગ્સ્ટના રોજ શરુ થયો હતો હવે 7 ડિસેમ્બરના રોજ બિગ બોસ 19નો ગ્રાન્ડ ફિનાલે યોજાશે. જેમાં હવે ટોપ 5 સ્પર્ધકો રહ્યો છે. આ 5 સ્પર્ધકોમાંથી કોઈ એક સ્પર્ધક ટ્રોફી અને પ્રાઈઝમની પોતાના નામ કરશે. ભારતમાં સૌથી વધારે જોવાનાર આ રિયાલિટી શો ચાહકો હવે વિજેતાના નામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

બિગ બોસ 19નો ફિનાલે ચાહકો જિયો હોટસ્ટાર એપ પર રાતે 9 કલાકે જોઈ શકે છે. જ્યારે તમે ટીવી પર કલર્સ ચેનલ પર ગ્રાન્ડ ફિનાલે જોઈ શકો છો.હાલમાં અમાલ મલિક અને ગૌરવ ખન્ના વિજેતા માટે મજબુત દાવેદાર માનવામાં આવી રહ્યા છે. પરંતુ આ રિયાલિટી શો છે કાંઈ પણ જોવા મળી શકે છે.

View this post on Instagram

A post shared by JioHotstar (@jiohotstar)

બિગ બોસ 19ની પ્રાઈઝમની

શોના પ્રોડયુસરે ઓફિશિયલ પ્રાઈઝ મની હજુ સુધી કન્ફોર્મ કરી નથી પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ આ સીઝનમાં વિજેતાને 50 લાખની પ્રાઈઝ મની મળી શકે છે. શોની પોપ્યુલારિટી જોઈને કેટલાક સ્ટાર પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા પણ બિગબોસના સેટ પર પહોંચ્યા હતા.

બિગ બોસ 19માં કેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો?

24 ઓગસ્ટના રોજ શો 16 સ્પર્ધકો સાથે શરૂ થયો હતો. બાદમાં, બે વાઇલ્ડ કાર્ડ સ્પર્ધકોએ પણ પ્રવેશ કર્યો. આનો અર્થ એ થયો કે કુલ 18 સ્પર્ધકો ઘરમાં હતા. હવે, 18 માંથી ફક્ત પાંચ જ સ્પર્ધક રહ્યા છે. ગૌરવ, અમલ, ફરહાના, પ્રણીત અને તાન્યા. હવે જોવાનું એ છે કે આ પાંચમાંથી કોણ ટાઇટલ જીતશે.

માલતી ચહર ફિનાલે પહેલા જ શોમાંથી બહાર થઈ ગઈ છે. આ એલિમિનેશન અઠવાડિયાના મધ્યમાં થયેલા એલિમિનેશન ટાસ્ક પછી થયું હતું, અને પ્રણિત મોરે આનાથી ખૂબ જ દુઃખી હતો. માલતી ચહરને ખૂબ ઓછા મત મળ્યા, જેના કારણે તે ટ્રોફીની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

Bigg Boss All Season Winner List : 1 થી 18 સુધી બિગ બોસનો ખિતાબ કોણે જીત્યો છે? જુઓ લિસ્ટ અહી ક્લિક કરો

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
g clip-path="url(#clip0_868_265)">