ઉર્ફી જાવેદે પહેર્યો રેઝર બ્લેડથી બનેલો શોર્ટ ડ્રેસ, ફેન્સે કહ્યું- હવે હગ નહીં થાય

'કસૌટી જિંદગી કી 2'માં તનિષા ચક્રવર્તીનું પાત્ર ભજવનાર ઉર્ફી જાવેદ (Urfi Javed) હવે સોશિયલ મીડિયા આઈકોન બની ગઈ છે. દરરોજ તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

ઉર્ફી જાવેદે પહેર્યો રેઝર બ્લેડથી બનેલો શોર્ટ ડ્રેસ, ફેન્સે કહ્યું- હવે હગ નહીં થાય
Urfi Javed Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 11:00 PM

ટેલિવિઝનની એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (Urfi Javed) હંમેશા તેની ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહે છે, ક્યારેક તેની સ્ટાઈલ એટલી અજીબ હોય છે કે ફેન્સ તેને ટ્રોલ પણ કરે છે, પરંતુ ફેન્સના ટ્રોલની તેના પર કોઈ અસર થતી નથી. તે તેના કપડા સાથે એક્સપરિમેન્ટ કરતી રહે છે. જ્યારે પણ ઉર્ફી કોઈ પબ્લિક પ્લેસ પર સ્પોટ થાય છે, ત્યારે તેના ફોટા વાયરલ (Viral Photo) થતા સમય લાગતો નથી. એકવાર ફરી બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફીએ નેટીઝન્સને પોતાના આઉટફિટની ક્રિએટીવિટી લેવલથી બધાને દીધા છે. આ વખતે ઉર્ફીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કર્યો, જેમાં તેણે રેઝર આઉટફિટ પહેર્યો હતો.

એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક વીડિયો પોસ્ટ કર્યા છે, આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્ફી જાવેદે એક આઉટફિટ પહેર્યો છે જે રેઝરથી બનેલો છે અને તે તેમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ઉર્ફી થાઈ-હાઈ આઉટફિટમાં ગ્લેમરસ લાગે છે. તેના વાળ પોનીટેલમાં બાંધેલા છે અને તેના ફેસ પર કેટલાક વાળ ખુલ્લા છે. સુંદર આંખો અને ગુલાબી હોઠ સાથે, ઉર્ફી તેના શાનદાર લુકથી ફેન્સને દિવાના કરતી જોવા મળે છે.

આ પણ વાંચો

અહીં જુઓ ઉર્ફી જાવેદના ફોટો

View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

ઉર્ફીએ આપ્યું મજેદાર કેપ્શન

ઉર્ફીએ ફોટોને કેપ્શન આપતા લખ્યું છે કે, મેં ઈન્ટ્રોવર્ટ લોકો માટે એકદમ પરફેક્ટ આઉટફિટ બનાવ્યું છે, “રેઝર કટ”, આ આઉટફિટ રેઝરથી બનાવવામાં આવ્યું છે, મારા ક્રેઝી આઈડિયાએ મારી ટીમે મને સપોર્ટ કર્યો છે. આ માટે તેમનો ‘થેન્ક યૂ’. ઉર્ફીના અલગ અલગ લુક્સ દર્શકોનું ખૂબ જ મનોરંજન કરે છે.

અહીં જુઓ ઉર્ફી જાવેદનો વીડિયો

View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

ફેન્સે પોસ્ટ કર્યો મજેદાર ફોટો

ઉર્ફીના આ આઉટફિટ અને ઉર્ફીની ક્રિએટિવિટીએ નેટિઝન્સને ચોંકાવી દીધા છે. ઉર્ફીની પોસ્ટનો કોમેન્ટ સેક્શન તેના ફેશન સેન્સના વખાણ કરતા ફેન્સથી ભરેલો છે. એક યુઝરે તેના વીડિયો પર કોમેન્ટ કરતાં લખ્યું છે કે ‘હે ભગવાન, અમેઝિંગ ડ્રેસ વિથ અમેઝિંગ ઉર્ફી’, જ્યારે બીજા ફેન્સ ઉર્ફીના ફોટો નીચે લખે છે કે, ઉર્ફીની ક્રિએટિવિટી જોઈને હું હેરાન છું. તો એક સોશિયલ મીડિયા યુઝર ઉર્ફીને મજેદાર સલાહ આપી રહ્યો છે કે ‘ઈદ પર ન પહેરો, કોઈ ગળે નહીં મળે.’

હેટ કોમેન્ટને આપે છે યોગ્ય જવાબ

પરંતુ ઉર્ફીને પોસ્ટ કરીને ઘણી વખત હેટ કોમેન્ટનો સામનો કરવો પડ્યો છે. હાલમાં ઉર્ફી જાવેદે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલીક હેટ કોમેન્ટસ્ શેયર કરી હતી, આ મેસેજમાં કેટલાક નેટીઝન્સ ઉર્ફી જાવેદ માટે પ્રાર્થના કરી રહ્યા હતા. એક સોશિયલ મીડિયા યુઝર્સે કમેન્ટ કરી કે – પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાને બદલે ઉર્ફી જાવેદને ગોળી મારવી જોઈતી હતી. સ્ક્રીનશોટ શેયર કરતી વખતે તેણે લખ્યું કે જો કોઈ તમારા માટે મોતની પ્રાર્થના કરી રહ્યું છે, તો તે ખરેખર ડરામણું છે.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">