AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બિઝનેસમેનને ડેટ કરી રહી છે Dhurandhar અભિનેત્રી ક્રિસ્ટલ ડિસુજા, વીડિયો થયો વાયરલ

ટીવી અભિનેત્રી ક્રિસ્ટલ ડિસુજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ક્રિસ્ટલ સાથે એક બિઝનેસમેન જોવા મળી રહ્યો છે બંન્નેનો વીડિયો સામે આવ્યા બાદ ચાહકો ડેટિંગની ચર્ચા કરી રહ્યા છે.

Breaking News : બિઝનેસમેનને ડેટ કરી રહી છે Dhurandhar અભિનેત્રી ક્રિસ્ટલ ડિસુજા, વીડિયો થયો વાયરલ
| Updated on: May 25, 2026 | 11:05 AM
Share

અભિનેત્રી ક્રિસ્ટલ ડિસુજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ ક્રિસ્ટલ ડિસુજાના ડેટિંગની ચર્ચા થવા લાગી છે. આ વીડિયોમાં ક્રિસ્ટલની સાથે દુબઈનો બિઝનેસમેન એપી જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા થઈ રહી છે કે, ક્રિસ્ટલ ડિસુજા દેશી બ્લિંગ ફેમ એપીને ડેટ કરી રહી છે. ક્રિસ્ટલ ડિસુજા કે એપી બંન્નેમાંથી કોઈએ આ અફવા પર હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.

વાયરલ થઈ રહ્યો છે ક્રિસ્ટલ ડિસુજાનો વીડિયો

ટીવીની ફેમસ અભિનેત્રી ક્રિસ્ટલ ડિસુજા હાલમાં ખુબ ચર્ચામાં છે. જ્યારથી ફિલ્મ ધુરંધરના ગીત શરારતમાં જોવા મળી ત્યારથી દરેક લોકો તેના ડાન્સના દિવાના થયા છે. ક્રિસ્ટલ દેરક જગ્યાએ આ ગીત પર ડાન્સ પરફોર્મન્સ કરે છે. આ સિવાય તેની સુંદરતા પણ અદ્દભૂત છે. ક્રિસ્ટલ ડિસુજાની ડેટિંગ લાઈફ હાલમાં ચર્ચામાં આવી છે. દુબઈના અરબોપતિ બિઝનેસમેન સાથે વીડિયોમાં રોમાન્ટિક જોવા મળી રહી છે. એક પાર્ટી દરમિયાન બંન્નેએ એક ગ્રુપ ફોટો પણ ક્લિક કર્યો હતો. બિઝનેસમેન તેને કિસ કરતો પણ જોવા મળ્યો હતો.

(POST source : varindertchawla)

ક્રિસ્ટલ આ પહેલા કરોડપતિ બિઝનેસમેન ગુલામને ડેટ કરી રહી હતી. 3 વર્ષ સુધી સાથે રહ્યા હતા. ત્યારબાદ અચાનક બંન્નેનું બ્રેકઅપ થયું હતુ. હવે ક્રિસ્ટલ અને એપી થોડા સમયથી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી કોમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રી કેટલાક વીડિયોમાં લક્ઝરી કારમાં ફરતી જોવા મળી હતી. લોકોનું માનવું છે કે, આ બધી એપીની કાર છે.

કોણ છે બિઝનેસમને એપી?

એપી દુબઈનો એક અરબોપતિ બિઝનેસમેન છે. જેને લક્ઝરી ગાડીઓનો બિઝનેસ છે. તે દુનિયાની દરેક મોંઘી કાર વેચે છે અને ભાડે પણ આપે છે. તેમજ એપી એક લક્ઝરી લાઈફ જીવે છે.હાલમાં તે નેટફિલકસની સીરિઝ દેશી બ્લિંગમાં પણ જોવા મળ્યો હતો. જેમાં તેમણે પોતાની લક્ઝરી લાઈફની એક નાનકડી ઝલક દેખાડી હતી. એપી આ પહેલા ફેમસઈન્ટરનેટ પર્સાનાલિટી સેરેના ને ડેટ કરીચૂકયો છે.

બોલિવુડની બ્લોક બસ્ટર ફિલ્મ ધુરંધરની આઈટમ ગર્લ ક્રિસ્ટલ ડિસોઝનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
g clip-path="url(#clip0_868_265)">