તારક મહેતામાં પાછા ફર્યા દયાબેન! પરંતુ આ છે ટ્વિસ્ટ, નિર્માતાએ જણાવી આ વાત

એક નવા શોમાં દયાબેન, જેઠાલાલ, ટપ્પુ, બાપુજી, પોપટલાલ અને શોના બધા પાત્રો જોવા મળશે. એક કાર્ટૂન તરીકે‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ના નિર્માતા અસિત મોદી "તારક મહેતા કા છોટા ચશ્મા" લાવી રહ્યા છે.

તારક મહેતામાં પાછા ફર્યા દયાબેન! પરંતુ આ છે ટ્વિસ્ટ, નિર્માતાએ જણાવી આ વાત
દયાબેન
Follow Us:
| Updated on: Apr 12, 2021 | 2:39 PM

‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરીયલનું એનિમેટેડ સંસ્કરણ ખૂબ જ ટૂંક સમયમાં સોની યે પર ખાસ બાળકો માટે રજૂ કરવામાં આવી રહ્યું છે. આ કાર્ટૂન શોમાં દયાબેન, જેઠાલાલ, ટપ્પુ, બાપુજી, પોપટલાલ અને શોના બધા પાત્રોનું એનિમેટેડ વર્ઝન હશે. એક કાર્ટૂન તરીકે‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ના નિર્માતા અસિત મોદી “તારક મહેતા કા છોટા ચશ્મા” લાવી રહ્યા છે.

અસિત મોદીનું સ્વપ્ન પૂર્ણ થયું

એક સમાચાર સંસ્થાની સાથે ખાસ વાતચીતમાં અસિત મોદીએ કહ્યું કે, “મારો શો 13 વર્ષનો થઈ ગયો છે. આ શો બાળકો માટે એનિમેશનના રૂપમાં લાવવું મારું સપનું હતું. હું મારા શોનું એનિમેટેડ સંસ્કરણ લાવવા માટે ઘણા લાંબા સમયથી વિચારી રહ્યો છું, ખાસ કરીને બાળકો માટે. આ સપનું અમારી સોની યે ચેનલના સહયોગથી પૂર્ણ થયું. ”

Plant Tips : પાંદડાવાળા શાકભાજીમાં વધારે ગ્રોથ જોઈએ છે ? આ ટીપ્સ અપનાવો
આ કામણગારી કાઠિયાવાડી યુવતીએ અલ્લુ અર્જુન પાસે લગાવ્યા ઠુમકા
B12 : ગર્ભાવસ્થા દરમિયાન વિટામિન B12 ઘટશે નહીં, જાણો એક્સપર્ટ પાસેથી
દુનિયાના ક્યા દેશોમાં બિકીની પહેરવા પર છે પ્રતિબંધ?
નવજાત બાળકને શિયાળામાં આ તેલથી કરો માલિશ, સ્નાયુઓ બનશે મજબૂત
શિયાળામાં વહેલા નથી જાગી શકતા? પ્રેમાનંદ મહારાજે બતાવ્યા વહેલા જાગવાના સરળ રસ્તા

ભલે અસલ શોમાં નહીં, પરંતુ તારક મહેતા કા છોટા ચશ્મામાં તમને દયાબેન નિશ્ચિતરૂપે જોવા મળશે. આ અંગે અસિત મોદી કહે છે, ‘હા અહીં દયાબેન છે અને એનિમેટેડ વર્ઝનમાં મને કોઈ ટેન્શન નથી કે કોઈ કલાકાર શો છોડી દેશે. કારણ કે દરેક એનિમેટેડ છે, તો પછી જેઓ દયા ભાભીને મિસ કરતા હતા તેઓ આ એનિમેટેડ શ્રેણીમાં દયા ભાભીને જોઈ શકાશે. તેમાં એક નાની ટપ્પું સેના પણ હશે. ”

એનિમેટેડ સિરીઝમાં શું ખાસ હશે?

શોમાં વિશેષ શું છે તે અંગે અસિતે કહ્યું હતું કે, હવે પ્રેક્ષકોને જોવા માટે બે વર્ઝન મળશે અને માત્ર બાળકો જ નહીં, પરંતુ તેમનો પરિવાર પણ આ એનિમેટેડ સિરીઝ એન્જોય કરશે. બાળકોએ કોરોનાના સમય દરમિયાન ઘણું બધું મિસ કર્યું છે. સ્કૂલ, મિત્રો, ટિફિન બોક્સ, તો આ એનિમેટેડ વર્ઝન તેમને આનંદની સાથે સાથે કોમેડી આપશે અને તેઓને ઘરે બેસીને કંટાળો આવશે નહીં. ”

તેમણે વધુમાં કહ્યું કે, “કોવિડના સમયમાં પણ મારી ટીમે ખૂબ જ સખત મહેનત કરી છે અને કોવિડના સમયમાં એક શો શરૂ કરવો સરળ નથી. પરંતુ અમે તારક મહેતાનું એનિમેટેડ સંસ્કરણ રજૂ કરી રહ્યા છીએ. અભિનેતાઓ પણ તેમના પાત્રોમાં અવાજ આપશે. તો હું ચાહકોને કહીશ કે તમે “તારક મહેતા ક ઉલટા ચશ્મા” ને અત્યાર સુધી પ્રેમ આપ્યો છે, તેવી જ રીતે એનિમેટેડ સંસ્કરણ “તારક મહેતા કા છોટા ચશ્મા” ને પણ પ્રેમ આપો. ”

આ પણ વાંચો: ફિલ્મફેર અવોર્ડ પર ભડકી કંગના, કહ્યું, – દંગા ભડકાવનારાઓને આપવામાં આવે છે એવોર્ડ

આ પણ વાંચો: શું ખરેખર કોરોનામાં અસરકારક છે રેમડેસિવિર? જેનો ભારત સરકારે નિકાસ કરી દીધો છે બંધ

Surendranagar : અંદાજિત 1 લાખ હેક્ટર જમીન પર જીરુનો પાક બગડ્યો
Surendranagar : અંદાજિત 1 લાખ હેક્ટર જમીન પર જીરુનો પાક બગડ્યો
મીઠાના રણમાં ફરી વળ્યું કેનાલનું પાણી, અગરિયાઓને 2 કરોડનું નુકસાન !
મીઠાના રણમાં ફરી વળ્યું કેનાલનું પાણી, અગરિયાઓને 2 કરોડનું નુકસાન !
વર્ષના પહેલા દિવસે આ 5 રાશિના જાતકોની કિસ્મત ચમકશે, મોટા લાભાના સંકેત
વર્ષના પહેલા દિવસે આ 5 રાશિના જાતકોની કિસ્મત ચમકશે, મોટા લાભાના સંકેત
ગુજરાતીઓને ઠંડીથી મળશે રાહત ! જાણો આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ
ગુજરાતીઓને ઠંડીથી મળશે રાહત ! જાણો આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ
Mumbai-Ahmedabad Bullet Train: સુરત સ્ટેશનના ત્રણ માળ બનીને તૈયાર
Mumbai-Ahmedabad Bullet Train: સુરત સ્ટેશનના ત્રણ માળ બનીને તૈયાર
સંબંધે વેવાઈ એવા ભાજપના 2 નેતાઓની પોલીસ સુરક્ષા વધારાઈ
સંબંધે વેવાઈ એવા ભાજપના 2 નેતાઓની પોલીસ સુરક્ષા વધારાઈ
તમારુ 2025નું વર્ષ કેવુ રહેશે? જાણો 2024ની સાચી આગાહી કરનારાઓ પાસેથી
તમારુ 2025નું વર્ષ કેવુ રહેશે? જાણો 2024ની સાચી આગાહી કરનારાઓ પાસેથી
જીવીત વ્યક્તિએ જ રચ્યું તેના મોતનું નાટક ! જુઓ-Video
જીવીત વ્યક્તિએ જ રચ્યું તેના મોતનું નાટક ! જુઓ-Video
કાકચિયાં પાસે આવેલી કેનાલ ઓવર ફ્લો થતા ખેતરમાં ફરી વળ્યું પાણી
કાકચિયાં પાસે આવેલી કેનાલ ઓવર ફ્લો થતા ખેતરમાં ફરી વળ્યું પાણી
કરોડોનું ફુલેકુ ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપનારા કિરણસિંહની ધરપકડ
કરોડોનું ફુલેકુ ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપનારા કિરણસિંહની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">