નવજાત બાળકને શિયાળામાં આ તેલથી કરો માલિશ

01 જાન્યુઆરી 2025

Credit: getty Image

શિયાળામાં નવા જન્મેલા બાળકની ત્વચા અને સ્નાયુઓ માટે યોગ્ય તેલથી માલિશ કરવું ખૂબ જ ફાયદાકારક છે.

તેલથી માલિશ

નિયમિત મસાજ કરવાથી બાળકને માત્ર શરદીથી જ નહીં બચાવે પણ તે તેના સ્વાસ્થ્ય અને વૃદ્ધિ માટે પણ ફાયદાકારક છે.

સ્વાસ્થ્ય

દરેક તેલમાં અમુક ખાસ ગુણ હોય છે જે બાળકની ત્વચા અને સ્નાયુઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

સ્નાયુઓ

આ તેલ ખૂબ જ હળવું છે અને ત્વચામાં સરળતાથી શોષાઈ જાય છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણ હોય છે, જે ત્વચાના ચેપ સામે રક્ષણ આપે છે.

નાળિયેર તેલ

સરસવનું તેલ ઠંડા વાતાવરણમાં ગરમી આપવા માટે બેસ્ટ માનવામાં આવે છે. તે સ્નાયુઓને મજબૂત બનાવે છે અને બાળકના શરીરમાં રક્ત પરિભ્રમણને સુધારે છે.

સરસવનું તેલ

બદામના તેલમાં વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે, જે બાળકની ત્વચાને ભેજ અને પોષણ પ્રદાન કરે છે. સ્નાયુઓને મજબૂત કરવાની સાથે તે હાડકાના વિકાસમાં પણ મદદ કરે છે.

બદામ તેલ 

ઓલિવ ઓઈલ ત્વચામાં ઊંડે સુધી પ્રવેશ કરે છે અને તેને પોષણ આપે છે. તે ત્વચાને નરમ બનાવે છે અને શિયાળામાં તેને ડ્રાઈનેસથી બચાવે છે.

ઓલિવ તેલ

એરંડાનું તેલ હાડકાં અને સ્નાયુઓની વૃદ્ધિ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે ત્વચાની કોઈપણ સમસ્યાને અટકાવે છે. 

એરંડાનું તેલ

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો