1.1.2025
Plant Tips : પાંદડાવાળા શાકભાજીમાં વધારે ગ્રોથ જોઈએ છે ? આ ટીપ્સ અપનાવો
Image -
Freepik
શિયાળામાં મોટાભાગે પાંદડાવાળા શાકભાજી વધારે પ્રમાણમાં ઉગતા હોય છે.
કેટલીક વાર શિયાળામાં ઝાંકળના કારણે પાંદડાવાળા શાકભાજીની વૃદ્ધિ સારી થતી નથી.
જો તમે પણ કિચનગાર્ડનમાં પાલક, મેથી અથવા અન્ય ભાજી ઉગાડો છો આ ટીપ્સ અપનાવી શકો છો.
જો તમે કૂંડામાં છોડ ઉગાડ્યો છે તો વધારે પાણી આપવાનું ટાળો.
આ પાંદડાવાળા શાકભાજીમાં વર્મીકમ્પોસ્ટનો છંટકાવ કરવાથી પાંદડા વધે છે.
માત્ર 30-45 દિવસના અંતરે ખાતરનો છંટકાવ કરો ત્યારબાદ તમે સિંચાઈ કરી શકો છો.
છોડને ઓછામાં ઓછા 8 કલાક સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યા પર રાખવો જોઈએ.
(આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો