Suhana Khan Pics: Shahrukh Khanની પુત્રી સુહાના ખાને જ્વેલરી કલેકશનનો ફોટો શેર કર્યો, થયો વાયરલ

ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને તેનો એક નવો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તે પોતાના ગળાનો નેકલેસનું કલેક્શન કરતી નજરે પડે છે.

Suhana Khan Pics: Shahrukh Khanની પુત્રી સુહાના ખાને જ્વેલરી કલેકશનનો ફોટો શેર કર્યો, થયો વાયરલ
સુહાના ખાનનાં જ્વેલરી કલેકશનના ફોટો વાઇરલ
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 22, 2021 | 8:21 PM

ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને તેનો એક નવો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તે પોતાના ગળાનો નેકલેસનું કલેક્શન કરતી નજરે પડે છે. સુહાના ખાને ગુરુવારે ઈન્સ્ટાગ્રામ પર આ તસ્વીર શેર કરી હતી. સુહાના ખાને ઈન્સ્ટાગ્રામ પર અનેક જ્વેલરીની તસવીરો શેર કરી છે. આ ફોટા પર તેણે કેપ્શન આપ્યું નથી.જો કે, તેણે નેકલેસ કલેક્શનની તસવીરો શેર કરી છે, જેમાંથી એક પર્લનો હાર છે, જ્યારે બીજો પેન્ડન્ટ છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

અગાઉ સુહાનાએ પોતાનો ફોટો શેર કર્યો હતો, તેમાં તેની આંખો દેખાઈ રહી હતી, જ્યારે સુહાના ખાને 31 ડિસેમ્બરે સોશિયલ મીડિયા પર છેલ્લી પોસ્ટ કરી હતી, જેમાં તેણે પોતાની ત્રણ તસવીરો શેર કરી હતી. આમાં તે સફેદ રંગની ટોપ પહેરેલી જોવા મળી હતી. જાણી શકાય છે કે આ ફોટો એકદમ વાયરલ હતો. આ અંગે તેના મિત્ર શનાયા કપૂરે ટિપ્પણી કરી હતી, ‘ક્યા તુમ રહી મે હો?’ તે જ સમયે, તેની કઝીન આલિયા છીબાને પણ આ ફોટો ગમ્યો.

સુહાના ખાન ન્યુયોર્ક યુનિવર્સિટીની વિદ્યાર્થી છે અને તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ શરૂ કરવા જઈ રહી છે તે એક ફિલ્મ અભિનેત્રી બનવા માંગે છે. શાહરૂખ ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘સુહાના પહેલા અભિનય કરવાનું શીખી લે, ત્યારબાદ તે અભિનેત્રી બની શકે છે. હું એવા લોકોને જાણું છું કે જેઓ સુહાનાએ અભિનયની શરૂઆત કરે તેવું ઈચ્છે છે, પરંતુ હું માનું છું કે તેઓએ હજુ અભિનય શીખવું જોઈએ.

View this post on Instagram

A post shared by Suhana Khan (@suhanakhan2)

શાહરૂખ ખાન હાલમાં જ દિલ્હીમાં જોવા મળ્યા હતા. તેમને એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શાહરૂખ ખાન ટૂંક સમયમાં ફિલ્મ ‘પઠાન’માં જોવા મળશે.આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ અભિનય કરશે.

આ પણ વાંચો: SALMAN KHAN સાથે કેમ બગડી ગયો હતો GOVINDAનો સંબંધ, એ ફિલ્મ પછી નથી જોવા મળ્યા સાથે

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">