Raj Kundra ના ઓર્ડર પર નાના પ્રોડક્શન હાઉસ પણ બનાવી રહ્યા હતા વીડિયો, 70 વીડિયો મુંબઈ પોલીસના હાથે જપ્ત

રાજ કુંદ્રા પર ભારતમાં માત્ર અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ નથી, પણ તેમની ઉપર વેબ સિરીઝના લોભમાં પોર્ન વીડિયોમાં જોડાવાની લાલચ આપવાનો પણ આરોપ છે.

Raj Kundra ના ઓર્ડર પર નાના પ્રોડક્શન હાઉસ પણ બનાવી રહ્યા હતા વીડિયો, 70 વીડિયો મુંબઈ પોલીસના હાથે જપ્ત
Raj Kundra, Shilpa Shetty
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 10:21 PM

બોલિવૂડ સ્ટાર શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ હવે મુંબઈના ઘણા મોટા અને નાના પોર્ન રેકેટનો પર્દાફાશ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ પોલીસને આવા એક મોટા નેટવર્ક વિશે જાણ થઈ છે, જેમાં શહેરના ઘણા નાના પ્રોડક્શન હાઉસનો સમાવેશ થાય છે. આ પ્રોડક્શન હાઉસ કુંદ્રાની એપ હોટસ્પોટ માટે કામ કરતા હતા. આ એપ્લિકેશન હવે દૂર કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ પોલીસના હાથમાં 70 વીડિયો લાગ્યા છે, જેને કુંદ્રાના પૂર્વ પર્સનલ આસિસ્ટન્ટ ઉમેશ કામત દ્વારા જુદા જુદા પ્રોડક્શન હાઉસ દ્વારા શૂટ કરવામાં આવ્યા હતા.

પોલીસ ટીમને આવા 90 વીડિયો પણ મળી આવ્યા છે, જે ફક્ત અને ફક્ત હોટ્સોટ્સ એપ્લિકેશન માટે બનાવવામાં આવ્યા હતા. આ વીડિયોઝને બનાવવા વાળા નાના પ્રોડક્શન હાઉસ પણ તપાસ હેઠળ આવી ગયા છે. રાજ કુંદ્રા પર ભારતમાં માત્ર અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ નથી, પણ તેમની ઉપર વેબ સિરીઝના લોભમાં પોર્ન વીડિયોમાં જોડાવાની લાલચ આપવાનો પણ આરોપ છે. જોકે, કુંદ્રાના વકીલનું કહેવું છે કે, એપની સામગ્રી અશ્લીલ હતી, પોર્ન નહીં. બોલીવુડના બીજા ઘણા લોકો પણ એવું જ કહે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રાજ કુંદ્રા 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં છે

રાજ કુંદ્રા 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં છે, પરંતુ તેની તપાસ દરમિયાન કોઈ વધુ ખુલાસા નથી થયા. અહેવાલો અનુસાર, મુંબઇ પોલીસે કુંદ્રાની બેંક એકાઉન્ટ્સની ડિટેલ્સ પણ અનેક જુદી જુદી બેંકો પાસેથી માંગી છે. પોલીસે કુંદ્રાના ઘરની પણ તપાસ કરી લીધી હતી, જેમાં તેમને સર્વર મળ્યું છે. આ સર્વરને પોલીસે ફોરેન્સિક તપાસ માટે પણ મોકલી દિધુ છે. જેથી ખબર પડી શકે કે જે સામગ્રી એપ્લિકેશન પર હતી તે અહીંથી અપલોડ કરાઈ છે કે કેમ

મુંબઈ પોલીસે આ કેસમાં ફેબ્રુઆરી મહિનામાં તપાસ શરૂ કરી હતી અને ઘણી તપાસ બાદ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કુંદ્રાની ધરપકડ ફેબ્રુઆરીમાં જ થવાની હતી, પરંતુ ત્યારબાદ તેણે ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને લાંચ આપીને પોતાને બચાવી લીધો હતો. રાજ કુંદ્રા બે વર્ષથી આ ધંધો ચલાવતો હતો.

કુંદ્રાએ યુ.કે.ની એક કંપનીને પોતાની હોટસ્પોટ એપ વેચી દિધી હતી, કે જેથી ભારતમાં તપાસથી બચી શકાય . પોલીસે ખુલાસો કર્યો છે કે યુ.કે.ની એ ફર્મનો માલિક કુંદ્રાનો સાળો હતો. પોલીસે ખુલાસો પણ કર્યો છે કે કુંદ્રા હોટસ્પોટ એપને બંધ કરવાની અને નવું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બનાવવાની તૈયારી કરી રહ્યો હતો.

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">