Shilpa Shetty કરી રહી છે જીવનની નવી શરૂઆત, રાજ કુન્દ્રા સાથેના તેમના લગ્નને માને છે ‘Bad Decision’?

તાજેતરમાં જ મુંબઈ પોલીસની સામે શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)એ નોંધાવેલ નિવેદન પણ સામે આવ્યું છે. શિલ્પા શેટ્ટીએ દાવો કર્યો હતો કે તેમને ખબર નથી કે તેમના પતિ શું કરી રહ્યા છે.

Shilpa Shetty કરી રહી છે જીવનની નવી શરૂઆત, રાજ કુન્દ્રા સાથેના તેમના લગ્નને માને છે 'Bad Decision'?
Raj Kundra, Shilpa Shetty
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 9:41 PM

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)એ પોતાના દિવસની શરૂઆત એક ધમાકેદાર પોસ્ટથી કરી હતી. આ પોસ્ટમાં તેમણે જીવનના ખરાબ નિર્ણયો અને બ્રાન્ડ ન્યુ એન્ડીગ વિશે વાત કરી છે. આ કંઈક પુસ્તકમાંથી લેવામાં આવેલ એક ફકરો છે, જેના દ્વારા કદાચ શિલ્પા શેટ્ટી નિર્દેશ કરી રહી છે કે રાજ કુન્દ્રા (Raj Kundra) સાથે લગ્ન કરવા એ તેનો ખરાબ નિર્ણય હતો અને તે હવે જીવનની નવી શરૂઆત તરફ આગળ વધી રહી છે.

આ મેસેજ શેર કરતા શિલ્પા શેટ્ટીએ કાર્લ બાર્ડસનો એક ક્વોટ પણ શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું કે – “કોઈ પણ પાછું જઈને નવી શરૂઆત નથી કરી શકતા, કોઈ પણ હવેથી નવી શરૂઆત અને નવો અંત કરી શકે છે.” આની આગળ પુસ્તકમાં જે લખ્યું છે તે નીચે મુજબ છે – આપણે કલાકો સુધી બેસીને વિશ્લેષણ કરી શકીએ છીએ કે આપણે કયા ખરાબ નિર્ણયો લીધા, આપણે ક્યા ભૂલો કરી, કયા મિત્રોને આપણે દુ:ખ પહોંચાડ્યું.  આપણે સ્માર્ટ, વધુ ધૈર્યવાન અથવા ખાલી સારા હોત.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અહીં વાંચો શિલ્પા શેટ્ટીની સંપૂર્ણ પોસ્ટ

તેમાં આગળ લખ્યું છે – આપણે ભૂતકાળને બદલી શકતા નથી, પછી ભલે આપણે તેનું કેટલું વિશ્લેષણ કરીએ. પરંતુ આપણે નવા રસ્તાઓ પર આગળ વધી શકીએ છીએ, તે પણ સારા નિર્ણયો લઈને ભૂતકાળની ભૂલોને અવગણીને અને આપણી આસપાસના લોકો સાથે સારા બનીને. આપણી જાતને ફરીથી શોધવાની અથવા ફરીથી બદલવા માટે અગણિત તકો છે. મારે તે વસ્તુઓથી પ્રભાવિત થવાની જરૂર નથી, જે મેં ભૂતકાળમાં કરી છે. હું ભવિષ્ય બનાવી શકું છું, જે હું ઈચ્છું છું.

તમને જણાવી દઈએ કે પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાની ધરપકડ થઈ, ત્યારથી શિલ્પા શેટ્ટી ખૂબ જ ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી રહી છે. તેઓ પોતાની પોસ્ટ દ્વારા ઘણું બધું કહી રહી છે. શિલ્પા આ પોસ્ટ્સ દ્વારા કહેવાનો પ્રયત્ન કરી રહી છે કે તેને તેના પતિના વ્યવસાય વિશે કોઈ જાણકારી નથી.

આ દરમિયાન તાજેતરમાં મુંબઈ પોલીસની સામે શિલ્પા શેટ્ટીએ નોંધાવેલ નિવેદન પણ સામે આવ્યું છે. શિલ્પા શેટ્ટીએ દાવો કર્યો હતો કે તેમને તેમના પતિ શું કરી રહ્યા છે તેની જાણકારી નથી, કારણ કે તે પોતાના કામમાં વ્યસ્ત હતી. શિલ્પા શેટ્ટીનું નિવેદન ચાર્જશીટમાં નોંધવામાં આવ્યું છે જે મુંબઈ પોલીસે કોર્ટમાં રજૂ કર્યું છે.

આ પણ વાંચો :- Nusrat Jahan Baby’s Father: અભિનેત્રી નુસરત જહાંના બાળકના પિતાનું નામ થયું જાહેર, જાણો બર્થ સર્ટિફિકેટમાં કોનું છે નામ?

આ પણ વાંચો :- T-Seriesની ઓફિસના ગણપતિના દર્શન કરવા પહોંચ્યા રોહિત શેટ્ટી સહિત ઘણા સ્ટાર્સ, જુઓ તસ્વીરો

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">