Tum Se Song Lyrics : શાહિદ કપૂર અને કૃતિ સેનનના નવા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ વીડિયો
આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. આ સોંગ ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયાનું છે. આ સોંગને સચિન-જીગર, રાઘવ ચૈતન્ય, વરુણ જૈન દ્વારા ગાવામાં આવ્યુ છે. આ સોંગના લિરિક્સ ઈન્દ્રનીલ દ્વારા લખવામાં આવ્યા છે. આ સોંગ અને ફિલ્મમાં શાહિદ કપૂર, કૃતિ સેનન જોવા મળે છે.
આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. આ સોંગ ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયાનું છે. આ સોંગને સચિન-જીગર, રાઘવ ચૈતન્ય, વરુણ જૈન દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ આ સોંગના લિરિક્સ ઈન્દ્રનીલ દ્વારા લખવામાં આવ્યા છે. આ સોંગ અને ફિલ્મમાં શાહિદ કપૂર, કૃતિ સેનન જોવા મળે છે.
તુમ સે સોંગ :
અલગ તુઝમે અસર કુછ હૈ
કે દિખ્તા નહી મગર કુછ હૈ
ફિદા હૂં મેં તો
એક નજર બસ એક નજર બસ
એક નજર તક કે
લગે ભી તો યે ઔર કીધર અબ
ઔર કિધર અબ દિલ સંગ તેરે લગ કે
સહી વો ભી લગે મુઝકો
ગલત તુઝમે અગર કુછ હૈ
અલગ તુઝમે અસર કુછ હૈ
તુમ સે કિરણ ધૂપ કી
તુમ સે સિયાહ રાત હૈ
તુમ બિન મૈં બિન બાત કા
તુમ હો તભી કુછ બાત હૈ
તુમ સે કિરણ ધૂપ કી
તુમ સે સિયાહ રાત હૈ
તુમ બિન મૈં બિન બાત કા
તુમ હો તભી કુછ બાત હૈ
તેરી યે સોહબત હુઈ મુઝે
નસીબ હૈ જબસે
થોડા તો બેહતર ખુદા કસમ
હુઆ હૂં મેં મુઝસે
હૈ તુ હી તુ તસબુર મેં
હૈ તુ હી તુ તસબુર મેં
કહાં અપની ખબર કુછ હૈ
અલગ તુઝમે અસાર કુછ હૈ
તુમ સે કિરણ ધૂપ કી
તુમ સે સિયાહ રાત હૈ
તુમ બિન મૈં બિન બાત કા
તુમ હો તભી કુછ બાત હૈ