Gajanana Song Lyrics : ગણેશચતુર્થીના પર્વ પર આ ખાસ સોંગના લિરિક્સ વાંચો
ગણેશચતુર્થીના પર્વ પર આજે આપણે હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. ફિલ્મ બાજીરાવ મસ્તાનીનું ફેમસ સોંગ ગજાનનના લિરિક્સ જોઈશુ. આ સોંગને સુખવિન્દર સિંઘ દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ સોંગના લિરિક્સ પ્રશાંત ઇંગોલે દ્વારા લખવામાં આવી છે.તો આ સોંગનું મ્યુઝિક સંજય લીલા ભણસાલી, શ્રેયસ પુરાણિક દ્વારા આપવામાં આવ્યુ છે
Song : ગણેશચતુર્થીના પર્વ પર આજે આપણે હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. ફિલ્મ બાજીરાવ મસ્તાનીનું ફેમસ સોંગ ગજાનનના લિરિક્સ જોઈશુ. આ સોંગને સુખવિન્દર સિંઘ દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ સોંગના લિરિક્સ પ્રશાંત ઇંગોલે દ્વારા લખવામાં આવી છે.
આ પણ વાંચો : Zohrajabeen Song Lyrics : બી પ્રાક દ્વારા ગાવામાં આવેલુ ઝોહરાજબીન સોંગનું લિરિક્સ વાંચો અને Video જુઓ
તો આ સોંગનું મ્યુઝિક સંજય લીલા ભણસાલી, શ્રેયસ પુરાણિક દ્વારા આપવામાં આવ્યુ છે. તેમજ આ સોંગમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, તન્વી આઝમી, સુખદા ખાંડેકર, અનુજા ગોખલે, વૈભવ તટવાવડી, મહેશ માંજરેકર, મિલિંદ સોમન, આયુષ ટંડન, સંજય મિશ્રા જેવા કલાકારો જોવા મળશે.
Gajanana Song
સુખકર્તા દુઃખહર્તા વર્તા વિઘ્નાચી
નુરવી પૂર્વી પ્રેમ કૃપા જયાચી
સર્વાંગી સુંદર ઉતિ શેંદુરાચી
કાંઠિ ઝલકે માર મુકતફલાંચી
જય દેવ જય દેવ
જય દેવ જય દેવ
જય મંગલ મૂર્તિ
હો શ્રી મંગલ મૂર્તિ
દર્શન માત્રે મન કામના પૂર્તિ
જય દેવ, જય દેવ
લંબોદર તું, વિનાયક તું
અલ્લાહ ઈશ્વર મોર્યા
વિઘ્નેશ્વર તું, એકદંત તું
મયુરેશ્વર મોર્યા
લંબોદર તું, વિનાયક તું
અલ્લાહ ઈશ્વર મોર્યા
વિઘ્નેશ્વર તું, એકદંત તું
મયુરેશ્વર મોર્યા
વક્રતુન્ડ તુ, ગજમુખ તુ, સિદ્ધવિનાયકા..
ગજાનન, ગજાનન, ગજાનન, ગણરાય
ગજાનન, ગજાનન, ગજાનન, ગણરાય
ગજાનન, ગજાનન, ગજાનન, ગણરાય
ગજાનન, ગજાનન, ગજાનન, ગણરાય
રત્નખાચિત ફરા તુજ ગૌરીકુમરા
ચંદનાચી ઉતિ કુમકુમ કે શારા
હીરે જડિત મુકુટ શોભતો બારા
રૂંઝુનાતિ નુપુરે ચારણી ઉગરીયા
જય દેવ, જય દેવ
લંબોદર પિતાંબર ફણીવર વંદના
સરલ સોન્દ વક્રતુંડા ત્રિનયના
દાસ રામચા વાત પાહે સદના
સંકતિ પાવવે નિર્વાણિ રક્ષાવે સુરવર વંદના
જય દેવ, જય દેવ
વિઘ્નરાજ તું, મહાતજ તું, મહેશાયા તું મોર્યા
ચિંતામણિ તુ, સિદ્ધનાયક ગણધિશયે મોર્યા
વક્રતુન્ડ તુ, ગજમુખા તુ સિદ્ધવિનાયકા
વક્રતુન્ડ તુ, ગજમુખા તુ સિદ્ધવિનાયકા
ગજાનન, ગજાનન, ગજાનન, ગણરાય
ગજાનન, ગજાનન, ગજાનન, ગણરાય
ગજાનન, ગજાનન, ગજાનન, ગણરાય
ગજાનન, ગજાનન, ગજાનન, ગણરાય
ગજાનના….ગનરાય….
ગજાનન, ગજાનન, ગજાનન, ગણરાય
ગજાનન, ગજાનન, ગજાનન, ગણરાય
ગજાનન, ગજાનન, ગજાનન, ગણરાય
ગજાનન, ગજાનન, ગજાનન, ગણરાય
હરે રામ હરે રામ
રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ
રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ
રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે હરે.