‘મોતથી બચી અભિનેત્રી , રશ્મિકા મંદાનાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ થયું

સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાના અવારનવાર ચર્ચામાં રહે છે. રશ્મિકાએ એનિમલ ફિલ્મ દ્વારા પણ બોલિવુડ ચાહકોના દિલ જીતી લીધા છે. પરંતુ આ દરમિયાન રશ્મિકાએ પોતાનો એક ડરામણો અનુભવ શેર કર્યો છે. મુંબઈથી હૈદરાબાદ જઈ રહેલી અભિનેત્રીની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.

'મોતથી બચી અભિનેત્રી , રશ્મિકા મંદાનાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ થયું
Follow Us:
| Updated on: Feb 18, 2024 | 12:58 PM

સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાના અવારનવાર ચર્ચામાં રહે છે. રશ્મિકાએ એનિમલ ફિલ્મ દ્વારા પણ બોલિવુડ ચાહકોના દિલ જીતી લીધા છે. પરંતુ આ દરમિયાન રશ્મિકાએ પોતાનો એક ડરામણો અનુભવ શેર કર્યો છે. મુંબઈથી હૈદરાબાદ જઈ રહેલી અભિનેત્રીની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.

સેફ લૈન્ડિંગ બાદ રશ્મિકાના ચેહરા પર ખુશી જોવા મળી

રશ્મિકા મંદાનાએ શનિવારના રોજ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અભિનેત્રી શ્રદ્ધા દાસ સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં લખ્યું કે, માત્ર તમારી જાણકારી માટે, આજે અમે મોતથી બચ્યા. સેફ લૈન્ડિંગ બાદ રશ્મિકા અને શ્રદ્ધાના ચેહરા પર ખુશી જોવા મળી રહી છે. સાથે તેમણે ફોટો પણ શેર કર્યો છે.

ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાય

રિપોર્ટ અનુસાર રશ્મિકા મંદાના શ્રદ્ધા અને અન્ય પ્રવાસીઓને લઈ જઈ રહેલી એર વિસ્તારાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ મુસાફરોને ડરામણા અનુભવનો સામનો કરવો પડ્યો હતો અને બેસી રહેવું પડ્યું હતું. આ ફ્લાઈટ મુંબઈથી હૈદરાબાદ જઈ રહી હતી. ટેક્નિકલ ખામીના કારણે ફ્લાઇટનું 30 મિનિટ બાદ ફરીથી મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં મુસાફરોને કોઈપણ પ્રકારનું નુકસાન થયું ન હતું.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

રશ્મિકા મુંબઈમાં મળી જોવા

તમને જણાવી દઈએ કે, રશ્મિકા મંદાના ટુંક સમયમાં નેહા ધૂપિયાના ચેટ શો નો ફિલ્ટર નેહાની છઠ્ઠી સીઝનમાં જોવા મળશે. હાલમાં અભિનેત્રીને નેહા સાથેની રેકોર્ડિંગ માટે મુંબઈમાં જોવા મળી હતી, રશ્મિકાને સાઉથની સાથે સાથે બોલિવુડ ચાહકો પણ ખુબ પસંદ કરે છે. એનિમલમાં તેનું ગીતજંલિનું પાત્ર ચાહકોને ખુબ પસંદ આવ્યું હતુ.

રશ્મિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રીની ફિલ્મ પુષ્પા 2 આ વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મ આ વર્ષ રિલીઝ થશે, ફિલ્મની ટક્કર રોહિત શેટ્ટીની ફિલ્મ સિંધમ અગેન સાથે થશે.

 આ પણ જાણો : એક્ટિંગની ખુરશીથી લઈને પંજાબના સીએમની ખુરશી સુધીની ભગવંત માનની સફર

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">