ROBOTના ડાયરેક્ટર સામે બિનજામીનપાત્ર વોરંટ, સાહિત્ય ચોરીનો આરોપ

સુપરસ્ટાર રજનીકાંત અને ઐશ્વર્યા રાય બચ્ચન અભિનીત બીગ બજેટ ફિલ્મ 'ROBOT'ના ડાયરેક્ટર સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

ROBOTના ડાયરેક્ટર સામે બિનજામીનપાત્ર વોરંટ, સાહિત્ય ચોરીનો આરોપ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 31, 2021 | 6:32 PM

સુપરસ્ટાર રજનીકાંત અને ઐશ્વર્યા રાય બચ્ચન અભિનીત બીગ બજેટ ફિલ્મ ‘ROBOT’ના ડાયરેક્ટર સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2010માં ROBOT ફિલ્મ રિલીઝ થયા બાદ તમિલનાડુના એક લેખકે ROBOTના ડાયરેક્ટર પર સાહિત્ય ચોરીનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં કોર્ટે ROBOTના ડાયરેક્ટર એસ.શંકરને અનેકવાર કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ આપ્યા હતા. કોર્ટ સમક્ષ હાજર ન થતાં ચેન્નાઈના એગ્મોરમાં એક મેટ્રો કોર્ટે એસ.શંકર વિરુદ્ધ બીનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.

વર્ષ 2010માં ROBOT ફિલ્મ રિલીઝ થયા બાદ તમિલનાડુના એક લેખકે અરૂરે ROBOTના ડાયરેક્ટર એસ.શંકર પર સાહિત્ય ચોરીનો આરોપ લગાવ્યો હતો. લેખકે દાવો કર્યો હતો કે એસ.શંકરે લેખકની ‘જીગુબા’ વાર્તાની કોપી કરીને ROBOT મુવીની સ્ક્રીપ્ટ તૈયાર કરી તેમજ તેના પર મુવી બનાવ્યું. આ વાર્તા પહેલીવાર વર્ષ 1996 તમિલનાડુની એક પત્રિકામાં પ્રકાશિત થઈ હતી, ત્યારબાદ 2007માં ‘ઢીક ઢીક દીપિકા ઢેપિકા’ નામે ઉપન્યાસ રૂપે પ્રકાશિત કરવામાં આવી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

લેખક અરૂરે Copyright Act 1957 અંતર્ગત ડાયરેક્ટર એસ.શંકર વિરૂદ્ધ સાહિત્ય ચોરીનો કેસ કર્યો હતો. લેખક દ્વારા કરવામાં આવેલા સહિત્યચોરીના કેસમાં એગ્મોરમાં એક મેટ્રો કોર્ટે એસ.શંકર વિરુદ્ધ બીનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. આ કેસની આગામી સુનાવણી 19 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવનાર છે.

આ પણ વાંચો: Local Body Polls 2021 : કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ પક્ષ પલટા વિરોધી કાયદાનો અમલ કરવાની કરી માંગ

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">