AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આર્યા સીઝન 3 રીવ્યૂ: ફેમિલીને પ્રોટેક્ટ કરવા માટે દરેક ક્ષણે પડકારોનો સામનો કરશે સુષ્મિતા સેન, એક્ટ્રેસની ઓટીટી પર ગર્જના

બોલિવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેને કહ્યું કે ઉંમરના પડકારો વચ્ચે કેવી રીતે પોતાને સુધારવું. એક્ટ્રેસની વેબ સિરીઝ આર્યાના બંને પાર્ટને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. હાલમાં આ વેબ સિરીઝની ત્રીજી સીઝન પણ સ્ટ્રીમ કરવામાં આવી છે. આ પહેલાની બે સિઝનની સરખામણીમાં આ સિઝન કેવી છે? જાણો તેના રીવ્યૂ દ્વારા.

આર્યા સીઝન 3 રીવ્યૂ: ફેમિલીને પ્રોટેક્ટ કરવા માટે દરેક ક્ષણે પડકારોનો સામનો કરશે સુષ્મિતા સેન, એક્ટ્રેસની ઓટીટી પર ગર્જના
Aarya Season 3
| Updated on: Nov 03, 2023 | 7:07 PM
Share

આર્યા સીઝન 3 રીવ્યૂ: એક્ટ્રેસ સુષ્મિતા સેને તેના કરિયરમાં ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ પોતાની અલગ અંદાજની મદદથી તેણે તેના ફેન્સના દિલમાં જગ્યા બનાવી લીધી. એક્ટ્રેસની પર્સનાલિટી ફેન્સને ગમે છે. મિસ યુનિવર્સ બન્યા બાદથી સુષ્મિતા ઈન્ડસ્ટ્રીમાં હંમેશા એક સ્ટ્રોન્ગ વુમનની ઈમેજ સાથે રહી છે. તેની ફિલ્મોના પાત્રોમાં પણ તેની પર્સનાલિટીની ઝલક કેરેક્ટરમાં ચાર ચાંદ લગાવે છે અને તે આર્યામાં તેના કેરેક્ટરમાં જોવા મળે છે. આ વેબ સિરીઝ ખાસ છે અને આ વેબ સિરીઝમાં એક્ટ્રેસ ફુલ ફોર્મમાં જોવા મળી રહી છે.

સ્ટોરી બે સિઝનની આગળની છે. સૂરજ અને આર્યા વચ્ચેની રાઈવેલિરી વળાંક લેતી જોવા મળી રહી છે. ક્યારેક સૂરજ પર આર્યા ભારે પડતી જોવા મળે છે તો ક્યારેક સૂરજ તેની ચાલાકીથી આર્યાને હેરાન કરતો. સ્ટોરી તેમની વચ્ચેની દુશ્મનીની આસપાસ ફરે છે. જ્યાં એક તરફ સુષ્મિતા પોતાના પરિવારને બચાવવા કોઈપણ હદ સુધી જવા તૈયાર છે, તો સૂરજ આર્યાને બરબાદ કરવા માંગે છે. કોણ કોના પર ભારે પડશે અને કોની ચાલમાં ક્યારે ફસાશે, તે જાણવા માટે તમારે વેબ સિરીઝ જોવી પડશે.

કેવી છે એક્ટિંગ?

સુષ્મિતા સેન 47 વર્ષની થઈ ચૂકી છે. તે આ ઉંમરમાં એક હાઈ ઈન્ટેસિટી રોલ પ્લે કરી રહી છે. આ કારણે તે પોતાના કેરેક્ટરને લઈને વચ્ચે વચ્ચે થોડી સ્લો જોવા મળી રહી છે. પરંતુ એક્ટ્રેસ પોતાની શાનદાર એક્ટિંગથી કવરઅપ કરી લે છે. સ્ટોરીમાં ટ્વિટ અને ટર્ન્સ છે પરંતુ આ તે મોટાભાગના લોકોને હેરાન કરે તેવું લાગતું નથી. તે ફક્ત તેના પોતાના ટ્રેક પર જ ચાલે છે જેના કારણે એક્ટ્રેસનો વધુ ઈન્ટેન્સ જોવા મળતો નથી. સુષ્મિતા સિવાય ઈન્દ્રનીલ સેનગુપ્તા, વિકાસ કુમાર, વિશ્વજીત પ્રધાન અને સિકંદર ખેરની પણ એક્ટિંગ સારી છે. પરંતુ એ તો જરૂર કહેવામાં આવશે કે આ સિરીઝમાંથી મોટા નામો ગાયબ છે.

કેવી છે સિરીઝ?

સુષ્મિતા સેનની આ વેબ સિરીઝ વન ટાઈમ વોચ છે. તમને આ સિરીઝમાં આશ્ચર્યજનક કંઈ જોવા મળશે નહીં. કારણ કે સ્ટોરીમાં બહુ અલગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. આ સિરીઝ સુષ્મિતા પર આધારિત છે અને તેનો ગુસ્સો આ સિરીઝનું ફોકસ છે. તેથી આ વેબ સીરિઝ માત્ર સુષ્મિતાના ફેન્સ માટે ખાસ નથી, આ સિવાય તેને એકવાર જોઈ પણ શકાય છે. આ સિરીઝમાં ખૂબ જ એક્શન છે. સુષ્મિતા સેન પોતે ઘણા એક્શન સીન્સમાં જોવા મળી છે. મિસ યુનિવર્સને આ સ્ટાઈલમાં જોવી ફેન્સ માટે ખાસ છે.

  • સિરીઝનું નામ- આર્યા 3
  • ડાયરેક્ટર – રામ માધવાણી, કપિલ શર્મા
  • સ્ટ્રીમિંગ- ડિઝની પ્લસ હોટસ્ટાર
  • સ્ટારકાસ્ટ- સુષ્મિતા સેન, ઈન્દ્રનીલ સેનગુપ્તા, વિકાસ કુમાર, વિશ્વજીત પ્રધાન અને સિકંદર ખેર
  • રેટિંગ્સ- 3/5

આ પણ વાંચો: બિગ બોસ 17: 14 વર્ષથી એકતરફી પ્રેમમાં છે જિજ્ઞા વોરા! મુનાવરને કહ્યું- ધરપકડ થતાં જોઈને ભાગી ગયો હતો એક્સ પતિ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">