Monalisa Love Affair: લગ્ન પહેલા ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા પોતાનાથી નાની વ્યક્તિને ડેટ કરતી હતી, જાણો તેની પાછળનું સત્ય?

મોનાલિસા ઉર્ફે અંતરા બિશ્વાસ (Antara Biswas) આજકાલ સમાચારોનો હિસ્સો બની રહે છે. અભિનેત્રી લગ્ન પહેલા તેના કરતા મોટી ઉંમરના પુરુષ સાથે સંબંધમાં હોવાની અફવા હતી. પરંતુ, મોનાલિસાએ આ સમાચારને ખોટા ગણાવ્યા છે.

Monalisa Love Affair: લગ્ન પહેલા ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા પોતાનાથી નાની વ્યક્તિને ડેટ કરતી હતી, જાણો તેની પાછળનું સત્ય?
Monalisa
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 8:06 PM

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઉર્ફે અંતરા બિશ્વાસને (Antara Biswas) કોણ નથી ઓળખતું. મોનાલિસાને ઈન્ડસ્ટ્રીની સૌથી હોટ અને ફેમસ અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે. અભિનેત્રીની હોટનેસની ચર્ચા ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી (Film Industry) લઈને ટીવી ઈન્ડસ્ટ્રી સુધી થાય છે. 39 વર્ષની ઉંમરમાં પણ મોનાલિસાએ પોતાની બોલ્ડનેસથી ઘણા લોકોના દિલોને ઘાયલ કરી દીધા છે. અભિનેત્રીઓ અવારનવાર કોઈને કોઈ કારણસર હેડલાઈન્સમાં રહે છે. ફરી એકવાર મોનાલિસા (Monalisa) પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં આવી છે. તેમાં કોઈ શંકા નથી કે તેના ચાહકો લાખો છે, પરંતુ સમાચારો મુજબ એક સમયે મોનાલિસા તેના કરતાં અડધી ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં હતી.

જોકે, મોનાલિસા પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ સમાચારની સત્યતા જાહેર કરી ચૂકી છે. જે બાદ અભિનેત્રી ઘણા દિવસો સુધી સમાચારમાં રહી. તમને જણાવી દઈએ કે મોનાલિસાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ વિક્રાંત સિંહ રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. આ તે સમયની વાત છે જ્યારે અભિનેત્રી બિગ બોસ સીઝન 10ની સ્પર્ધક હતી. મોનાલિસાએ બિગ બોસના ઘરમાં વિક્રાંત સાથે લગ્ન કર્યા હતા.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

બિગ બોસના ઘરમાં લગ્ન કર્યા

બિગ બોસના ઘરમાં ઘણા લગ્ન થયા છે, જેના પર ઘરની બહાર આવતા જ પૂર્ણવિરામ આવી ગયું અને તે સમાપ્ત થઈ ગયા. પરંતુ જો આપણે મોનાલિસા વિશે વાત કરીએ તો અભિનેત્રીએ વિક્રાંત સિંહ સાથે લગ્ન કર્યા પછી સાથે રહેવાનું વચન આપ્યું હતું, જે આ કપલ હજી પણ નિભાવી રહ્યું છે.

લગ્નજીવનનો આનંદ માણી રહી છે મોનાલિસા

મોનાલિસા આ દિવસોમાં પોતાની હેપ્પી મેરિડ લાઈફ ખૂબ સારી રીતે પસાર કરી રહી છે. બંને સોશિયલ મીડિયા પર તેમના પ્રેમથી ભરેલા રોમેન્ટિક ફોટા અને વીડિયો શેયર કરતા રહે છે.

View this post on Instagram

A post shared by MONALISA (@aslimonalisa)

આ કપલ ઘણીવાર સોશિયલ મીડિયા પર વેકેશન એન્જોય કરતા જોવા મળે છે. આ દિવસોમાં વિક્રાંત અને મોનાલિસા ટીવી રિયાલિટી શો સ્માર્ટ જોડીનો ભાગ છે.

10 વર્ષ ડેટિંગ પછી લગ્ન કર્યા

View this post on Instagram

A post shared by MONALISA (@aslimonalisa)

આ કપલની લવ સ્ટોરીની કહાની ખૂબ જ રસપ્રદ છે. વિક્રાંત સિંહ અને મોનાલિસા તેમના લગ્ન પહેલા 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા. ત્યારબાદ એકબીજાને સમજીને લગ્ન કરી લીધા.

શું અભિનેત્રી આધેડ સાથેના સંબંધમાં હતી?

તમને જણાવી દઈએ કે આ પહેલા મોનાલિસાનું નામ એક વૃદ્ધ સાથે જોડાયું હતું. સમાચાર મુજબ લગ્ન પહેલા અભિનેત્રીએ એક આધેડને ડેટ કરી હતી. જોકે વ્યક્તિનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું. પરંતુ, મોનાલિસા દ્વારા હંમેશા આ સમાચારને નકારી કાઢવામાં આવી હતી.

વિક્રાંતે પહેલા સમાચાર આપ્યા

એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે એક સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે મોનાલિસાએ કહ્યું કે જ્યારે મને આ સમાચારની ખબર પડી, ત્યારે હું ખૂબ જ હેરાન થઈ ગઈ હતી. હું વિચારવા લાગી કે મને પૂછ્યા વિના કોઈ મારા વિશે આ બધું કેવી રીતે લખી શકે?

View this post on Instagram

A post shared by MONALISA (@aslimonalisa)

આ સમાચાર મને મારા બોયફ્રેન્ડ વિક્રાંત પાસેથી જાણવા મળ્યા. આ સમાચાર વાંચીને અમે બંને ખૂબ હસ્યા. પરંતુ, બીજી બાજુ મને એ પણ ટેન્શન હતું કે મારા ચાહકો તેને સાચું માનવા લાગશે.

Latest News Updates

બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">