ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસાએ મીની ડ્રેસમાં પાથર્યો તેની અદાઓનો જાદુ, જુઓ Viral Photos

ભોજપુરી ફિલ્મોની લોકપ્રિય એક્ટ્રેસ મોનાલીસા (Monalisa) એ સોશિયલ મીડિયા પર એક જાણીતી સ્ટાર ગણાય છે. તેની એક એક તસવીર અને વિડીયો તેના ફેન્સ ખુબ જ પસંદ કરે છે.

May 01, 2022 | 7:32 PM
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

May 01, 2022 | 7:32 PM

લોકપ્રિય ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ તાજેતરમાં ગ્રીન પોલ્કા ડોટ મીની ડ્રેસ પહેરીને એક શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે.

1 / 7
સોશિયલ મીડિયા પર અત્યારે મોનાલીસાના આ સિઝલિંગ અવતારની ખુબ જ ચર્ચા થઇ રહી છે. મોનાલીસાના સોશિયલ મીડિયા પર ખુબ જ ફેન ફોલોઇંગ જોવા મળે છે.

2 / 7
અમે તમને જણાવી દઈએ કે, મોનાલીસા એ ઇન્ડિયન સોશિયલ મીડિયા સ્ટાર છે. તેણી તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર ખુબ જ એક્ટિવ જોવા મળે છે.

3 / 7
અભિનેત્રીની એક એક પોસ્ટ અને વિડીયો અપલોડ થતાની સાથે ખુબ જ વાયરલ થઇ જાય છે. તેણી સોશિયલ મીડિયા સેન્સેશન છે.

4 / 7
મોનાલીસાએ આ શાનદાર ફોટોશૂટ માટે ઓફ ગ્રીન કલરના પોલકા ડોટ પ્રિન્ટેડ મીની ડ્રેસ પર પોતાની પસંદગી ઉતારી છે. આ ડ્રેસમાં તેણીએ પોતાની ફિટનેસ દર્શાવી છે.

5 / 7
39 વર્ષની ઉંમરે પણ અભિનેત્રી મોનાલીસાએ પોતાની કાયાનું કૌવત જાળવી રાખ્યું છે, તેમ કહેવામાં કંઈ જ ખોટું નથી. તેણીની આ પોસ્ટ પર અત્યારે 1 લાખ કરતા પણ વધુ લાઇક્સ જોવા મળી રહી છે.

6 / 7
મોનાલીસા બિગ બોસ સીઝન 10 માં ચમક્યા બાદ રાતોરાત ખુબ જ લોકપ્રિય બની ચુકી છે. અત્યારે તેના સોશિયલ મીડિયા પર 50 લાખ કરતા પણ વધારે ફોલોવર્સ જોવા મળી રહયા છે.

7 / 7

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati