KBC 13 Shocking :અમિતાભ બચ્ચન ક્વિટ કરશે કૌન બનેગા કરોડપતિ, સ્પર્ધકો સામે બોલી આ મોટી વાત?

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હંમેશા એ વાતનું ધ્યાન રાખે છે કે તેમની સામે હોટ સીટ પર બેસનાર સ્પર્ધક કૌન બનેગા કરોડપતિમાં પૂછાયેલા સવાલોના જવાબ આપતી વખતે જરાય નર્વસ ન રહે.

KBC 13 Shocking :અમિતાભ બચ્ચન ક્વિટ કરશે કૌન બનેગા કરોડપતિ, સ્પર્ધકો સામે બોલી આ મોટી વાત?
Amitabh Bachchan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 8:56 PM

‘કૌન બનેગા કરોડપતિ’ (Kaun Banega Crorepati)નું નામ લેવા પર બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નો ચહેરો સામે આવે છે. છેલ્લા 13 વર્ષથી તે સોની ટીવી પર આ ક્વિઝ રિયાલિટી શો સફળતાપૂર્વક હોસ્ટ કરી રહ્યા છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ શો દરમિયાન તેમનું સુત્ર સંચાલન દર્શકોને ખૂબ પસંદ કરે છે અને તેથી જ્યારે તેમણે શોના પ્રોમોમાં શો છોડવાની વાત કરી ત્યારે તેમના ચાહકો પણ ચોંકી ગયા હતા. જોકે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને આ વાત મજાકમાં કહી હતી. પરંતુ તેના લાખો ચાહકો કૌન બનેગા કરોડપતિની ખુરશી પર અન્ય કોઈ હોસ્ટની કલ્પના પણ કરી શકતા નથી.

અમિતાભ બચ્ચનની સામે આજે હોટ સીટ પર નૈનીતાલ ઉત્તરાખંડના એક શિક્ષક શક્તિપ્રભા (Shaktiprabha) આવવા જઈ રહ્યા છે. તેની માતા ફરિયાદ કરે છે કે શક્તિપ્રભાને લગ્ન માટે કોઈ છોકરો પસંદ નથી આવતો. જ્યારે અમિતાભ બચ્ચને તેમને આનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમને અરેન્જ્ડ મેરેજનો સેટ અપ થોડો વિચિત્ર લાગે છે.

તેમણે કહ્યું કે જ્યારે પણ તે કોઈ છોકરા સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેના પ્રશ્નો સાંભળ્યા પછી, તે લગ્ન માટે નહીં પણ નોકરીના ઈન્ટરવ્યુ  માટે જવાબ આપી રહી છે તેવું લાગે છે. અમિતાભ બચ્ચને શક્તિલેખા સામે કેબીસી છોડવાની વાત કરી હતી.

સ્પર્ધકો સામે કહી આ મોટી વાત

શક્તિલેખાએ કહ્યું કે તે અત્યાર સુધી ક્યારેય કોઈની સાથે ડેટ પર નથી ગઈ. આ વાત સાંભળીને અમિતાભ બચ્ચને તેમને પૂછ્યું કે જો હું તમને ડેટ પર લઈ જઈશ તો તેમને કેવું લાગશે. અમિતાભ બચ્ચને તેમને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. પછી તેમણે પોતાનો પરિચય આપતા કહ્યું કે “મારું નામ અમિતાભ બચ્ચન છે અને હું સોની ટીવી પર એક નાનો ક્વિઝ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરું છું. તેમણે આગળ કહ્યું કે જો તમને પસંદ નથી આ શો તો હું છોડી દઈશ આને.

ખુશ થઈ ગઈ સ્પર્ધક

બિગ બીના મોઢેથી આ સાંભળીને શક્તિલેખાને ખુશીની કોઈ સીમા નહોતી. તેમણે અમિતાભ બચ્ચનને કહ્યું કે તેમના જીવનમાં આનાથી ખુબસુરત ડેટ બીજી કોઈ હોઈ શકે નહીં. તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને એક પણ વખત આ રિયાલિટી શોમાંથી બ્રેક લીધો નથી. જ્યારે તેમનું શેડ્યુલ વ્યસ્ત હતું અથવા તેમની તબિયત સારી નહોતી, ત્યારે શોની આખી સિઝન તે વર્ષ માટે મોકૂફ રાખવામાં આવી હતી. તેથી જ જ્યારે તેમણે મજાકમાં આ કહ્યું ત્યારે તેમના ચાહકોએ આ મજાકને ગંભીરતાથી લીધી.

આ પણ વાંચો :- Bigg Boss 14 ફેમ નિક્કી તંબોલીએ કાળી સાડીમાં મચાવ્યો કહેર, બોલ્ડ લુકના ચાહકો થયા દિવાના

આ પણ વાંચો :- Expensive: પૂજા હેગડેએ પહેર્યું હતું થાઈ-સ્લિટ રફલ્ડ ગાઉન, નહીં આંકી શકો તમે તેની કિંમત

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">