જેકલીન ફર્નાન્ડિઝે જીવન, માનવતા અને પર્યાવરણને બચાવવા માટે તેની આગામી પહેલ ‘યોલો સેવ્સ’ની કરી જાહેરાત

જેકલીન ટૂંક સમયમાં બચ્ચન પાંડે, રામ સેતુ, કિક 2, સર્કસ અને એટેક તેમજ હોલીવુડ પ્રોજેક્ટ અને કેટલાક અઘોષિત પ્રોજેક્ટ્સમાં જોવા મળશે.

જેકલીન ફર્નાન્ડિઝે જીવન, માનવતા અને પર્યાવરણને બચાવવા માટે તેની આગામી પહેલ 'યોલો સેવ્સ'ની કરી જાહેરાત
Jacqueline Fernandez - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 7:43 PM

જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) એ બોલિવૂડની સતત ચર્ચામાં રહેનારી અભિનેત્રીઓમાંની એક અદાકારા છે. જેકલીન ફર્નાન્ડીઝ દરરોજ હેડલાઇન્સમાં રહે છે. તે તેની કોઈ તસવીરોને કારણે, તેના કોઈ વીડિયોને કારણે, કોઈ કમેન્ટને કારણે કે પછી કોઈ ફિલ્મને કારણે હોય છે. અત્યારે તે ખૂબ સારા કારણોસર હેડલાઇન્સ બનાવી રહી છે. હાલમાં, તે દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવી રહી છે અને લોકોની સેવા કરવા માટે એક સંસ્થા (NGO) સાથે જોડાયેલી છે. આ જાહેરાત તેણે તેના સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરીને કરી છે.

જેકલીને NGO શરૂ કર્યું

જેકલીન ફર્નાન્ડીઝ સમાજના ભલા માટે આગળ આવવા માટે ક્યારેય પાછળ પડતી નથી. જેક્લિને તેની આગામી પહેલ, YOLO ફાઉન્ડેશન માટે YOLO સેવ્સની જાહેરાત કરી છે. તમે ફક્ત એક જ વાર જીવો છો, પરંતુ દરરોજ તમને બચાવવાની તક આપે છે. YOLO ફાઉન્ડેશનના સુપર સફળ વર્ષ પછી, મને મારી આગામી પહેલ, YOLO સેવ્સની જાહેરાત કરતાં ગર્વ છે. આવો જીવન બચાવવા, માનવતા બચાવવા અને પર્યાવરણ બચાવવા સાથે મળીને પ્રયત્ન કરીએ.” આવું તેમણે તેના ઇન્સ્ટાગ્રામ વિડિયોના કેપ્શનમાં લખ્યું છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

જેકલીનનો આ લેટેસ્ટ વીડિયો અહીં જુઓ

જેકલીનને માનવતાની સેવા કરવાના તેના વિચારને આગલા સ્તર પર લઈ જવા માટે ગર્વ છે. આપણા સમાજને ચોક્કસપણે વધુને વધુ આવા લોકોની જરૂર છે જે આપણને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશે.

જેકલીન હવે ઘણી ફિલ્મોમાં જોવા મળશે

તે ટૂંક સમયમાં બચ્ચન પાંડે, રામ સેતુ, કિક 2, સર્કસ અને એટેક તેમજ હોલીવુડ પ્રોજેક્ટ અને કેટલાક અઘોષિત પ્રોજેક્ટ્સમાં જોવા મળશે.

આ પણ વાંચો – INDvSL: ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી T20 મેચમાં વરસાદનો ખતરો, જાણો કેવું રહેશે વાતાવરણ

આ પણ વાંચો – વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચને લઈને ચાહકો માટે આવ્યા ખરાબ સમાચાર

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">