લદ્દાખની ટ્રીપમાં ઠંડીએ Amitabh Bachchanની હાલત કરી દીધી ખરાબ, શેર કરી તસ્વીર

દેશભરમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. અનેક જગ્યાએ વરસાદ પણ વરસ્યો છે. લોકોને ઠંડીની ચીમકી લાગી છે. ત્યારે મહાનાયાક અમિતાભ બચ્ચન હમણા જ લદ્દાખ ટ્રીપ પર જઈ આવ્યા છે.

લદ્દાખની ટ્રીપમાં ઠંડીએ Amitabh Bachchanની હાલત કરી દીધી ખરાબ, શેર કરી તસ્વીર
અમિતાભ બચ્ચન લદ્દાખ ટ્રીપ પર
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 06, 2021 | 6:13 PM

દેશભરમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. અનેક જગ્યાએ વરસાદ પણ વરસ્યો છે. લોકોને ઠંડીની ચીમકી લાગી છે. ત્યારે મહાનાયાક Amitabh Bachchan હમણા જ લદ્દાખ ટ્રીપ પર જઈ આવ્યા છે. આ એક ક્વિક ટ્રીપ હતી. પરંતુ આ ટ્રીપમાં અમિતાભની ઠંડીના કારણે હાલત ખરાબ થઇ ગઈ. સામાન્ય રીતે ઘણી જ ઠંડી પડી રહી છે ત્યારે લદ્દાખનું તાપમાન વિચારતા જ કમકમાટી છૂટી જાય. અમિતાભે લદ્દાખ ટ્રીપનો ફોટો શેર કર્યો છે. અને ઠંડીમાં પોતાની હાલત દર્શાવી છે.

અમિતાભે ટ્વિટમાં લખ્યું કે હમણા જ લદ્દાખ જઈને આવ્યો. માઈનસ ૩૩ ડીગ્રી તાપમાન. આ બધી તૈયારીઓ પણ મને ઠંડીથી ના બચાવી શકી.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">