સંજય દત્તના દીકરાએ ખેંચ્યું ફેન્સનું ધ્યાન, લોકોએ કહ્યું- તે એકદમ ‘રોકી’ છે, એ જ લાંબા વાળ

Sanjay Dutt Son : બોલિવૂડ સ્ટાર્સની સાથે તેમના સંતાન પણ ભારે ચર્ચામાં રહે છે. કોઈપણ કામ કર્યા વગર માત્ર ગજબના લુકના કારણે સ્ટાર્સના સંતાન સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. હાલમાં સંજય દત્તનો દીકરો ભારે ચર્ચામાં છે.

સંજય દત્તના દીકરાએ ખેંચ્યું ફેન્સનું ધ્યાન, લોકોએ કહ્યું- તે એકદમ 'રોકી' છે, એ જ લાંબા વાળ
sanjay dutt with son shahraan Image Credit source: Youtube
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 11:41 PM

Viral Video : સંજય દત્તના (Sanjay Dutt) પરિવારનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સંજય દત્ત તેના પરિવાર સાથે લંચ પર જોવા મળ્યો હતો. પાપારાજીએ સ્ટાર પરિવારની ઘણી તસવીરો ક્લિક કરી હતી. સંજયે મીડિયા સાથે પણ વાત કરી હતી. આ દરમિયાન બધાની નજર સંજય દત્તના પુત્ર પર ટકેલી હતી. બધા સંજય દત્તના દીકરાને રોકી ભાઈ કહેવા લાગ્યા હતા.

સંજય દત્ત પરિવાર મુંબઈની ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં લંચ માટે પહોંચ્યો હતો. અભિનેતાની પત્ની માન્યતા દત્ત, પુત્રી ઇકરા દત્ત અને શાહરાન દત્ત પણ અહીં જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે દીકરી ઇકરા અને દીકરો શાહરાન ટ્વિન્સ છે. બંનેની ઉંમર 13 વર્ષની છે.

આ પણ વાંચો : તમન્ના ભાટિયાને મળવા માટે ફેને બેરિકેડ તોડી, આવીને પકડી લીધો અભિનેત્રીનો હાથ, જુઓ Video

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

સંજય દત્તના દીકરાએ ખેંચ્યું ફેન્સનું ધ્યાન

શાહરાન તેના પિતા જેવો જ દેખાય છે. તેણે તેના વાળ પણ એવી રીતે રાખ્યા છે કે તે તેને સંજય દત્તની રોકી સ્ટાઈલની યાદ અપાવે છે. જણાવી દઈએ કે આ વીડિયો 2023ના ફેબ્રુઆરી મહિનાનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ પણ વાંચો : ચંદ્ર પર મળ્યો શાહરુખ ખાનના નામનો ખાડો ! તમે બરાબર વાંચ્યુ, જાણો ચંદ્રના ખાડાઓની રસપ્રદ વાતો

સંજય દત્ત જ્યારે ઈન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે તેના વાળ લાંબા હતા. તે એવો સ્ટાર રહ્યો છે જેની આ હેરસ્ટાઈલનો ક્રેઝ તેના લાંબા વાળ જોઈને પણ દેખાઈ આવતો હતો. અભિનેતાએ વર્ષ 1981માં ફિલ્મ રોકીથી ડેબ્યૂ કર્યું હતું.

આ પણ વાંચો : Badshah Song : બાદશાહનું નવુ રેપ Song “GONE GIRL” થયુુ રિલીઝ, જુઓ Video અને Lyrics

સંજય દત્તના પુત્ર શાહરાન વિશે એક યુઝરે લખ્યું કે, સંજય દત્તના બાળકો સંપૂર્ણપણે નરગીસ જી પાસે ગયા છે. ત્યાં એકે લખ્યું હતું પિતા જેવા પુત્ર. અન્ય એક ફેને લખ્યું કે, સંજુ બાબાનો દીકરો સુનીલ દત્ત બાબા જેવો જ છે. સંજય દંત્તએ વર્ષ 2008માં  માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા. તેમના ઘરે વર્ષ 2010માં જોડિયા બાળકોનો જન્મ થયો હતો.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">