AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Badshah Song : બાદશાહનું નવુ રેપ Song “GONE GIRL” થયુુ રિલીઝ, જુઓ Video અને Lyrics

રેપર બાદશાહનું નવુ રેપ હિન્દી ગીત રિલીઝ થયુ છે જેમાં બાદશાહની સાથે પાયલ દેવએ પણ આ ગીતમાં અવાજ આપ્યો છે ત્યારે આજે તેના લિરિક્સ અને વીડિયો લઈને આવ્યા છે જે તમે અહીં જોઈ શકો છો

Badshah Song : બાદશાહનું નવુ રેપ Song GONE GIRL થયુુ રિલીઝ, જુઓ Video અને Lyrics
Gone Girl Badshah New Rap Song Released
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 4:01 PM
Share

Badshah New Song: બાદશાહનું લેટેસ્ટ સોંગ ગોન ગર્લ જે હિન્દી હિપ-હોપ ટ્રેક છે તે રિલીઝ થયુ છે. બાદશાહનું આ જબરદસ્ત સોંગ છે. જે ગીતને બાદશાહ અને પાયલ દેવએ ગાયુ છે. ગોન ગર્લ ગીતના બોલ પણ બાદશાહ દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે મ્યુઝિક વીડિયો બાદશાહ Yt ચેનલ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. આ એક હિન્દી આલ્બમ સોંગ છે.

(video credit- Badshah) 

Gone Girl Song Lyrics :

બેઠી બેઠી મેં તુને આગ ભર દી ખાલી બોટલ મેં શરાબ ભર દી તેરી કસમ બિલકુલ સીધી સાધી થી મેં તુને લડકી ખરાબ કર દી

યા યા

એક બાત સમજ લે (Ae) મેં બોલું કમ આંખો સે પડ લે (Ae) ગેમ કે ટોપ પે બેઠા (Ae) જીસકે ભી બસ કી હો આકે પકડ લે

ઇન્સે ગેમ ક્રેક હી નહીં હો રહા (ના) હિટ કોય ટ્રેક હી નહીં હો રહા (ના) યહાં ફિર મૈંને સીન ચેન્જ કિયા ઔર કુછ લોગોં કા કમબેક હી નહીં હો રહા (વૂ)

બાદશાહ હૈ નામ મેરી જાન (મેરી જાન) પ્યાર સે મુઝકો વો બડી બોલતી હૈ (એ) ખેલ મેં લોન્ડોં કા બાપ હૂં બેબી એક તુ હી થોડી હૈ જો મુઝે ડેડી બોલતી હૈ

સુબહ સે શામ તક બસ તેરા નામ લૂ તુઝકો જો દેખું મેં દિલ અપના થામ લૂં જો તુ મુઝે છુ લે તો બદન મેં સંસની ખુદ કો સમજતી હૂં કે સબર સે કામ લૂં

નિંદે મેરી તુને હરામ કર દી ગંદી મેરી તુને ઝબાં કર દી તેરી કસમ બિલકુલ સીધી સાધી થી મેં તુને લડકી ખરાબ કર દી

કોય ઉંગલી કરતા હૈ તો મૈં બાંહ ભી ચડતા હૂં પર સામને હો બંદી તો મૈં ગુડ બોય બન જાતા હૂં

યો ઉડતી હૈ ખબર લેતા ના સ્ટ્રેસ ગેમ કા કાર્ટર ઓન ટુ ધ નેક્સ્ટ હો પ્લેન હૈ પ્રાઈવેટ લાઈફ હૈ બ્લેસ મુઠ્ઠી મેં ગેમ મેરે ઘંટે પે પ્રેસ

બેડ બોય શાહ કૈસે તુઝે તેરે બસ કા લગા ના મુઝે ઐસે મસ્કા લગા રાહી ના કિસી કામ ધામ કી જબ સે લડકી કો ચસ્કા લગા મેરા

યો! ઈટ્સ બોય બાદશાહ યા ઈટ્સ બોય બાદશાહ લડકી ખરાબ કર દી

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">