AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનાક્ષી સિન્હા-ઝહીર ઈકબાલના લગ્નમાં મહેમાનો માટે રાખવામાં આવી ખાસ શરત, જાણો શું

સોનાક્ષી અને ઝહીર ઈકબાલના લગ્નને લઈ તમામ અપટેડ સામે આવી રહી છે, ત્યારે બંન્ને સ્ટારના લગ્નનું કાર્ડ પણ વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર વેડિંગ કાર્ડ વાયરલ થઈ રહ્યું છે, જેમાંથી અનેક જાણકારી સામે આવી રહી છે.

સોનાક્ષી સિન્હા-ઝહીર ઈકબાલના લગ્નમાં મહેમાનો માટે રાખવામાં આવી ખાસ શરત, જાણો શું
| Updated on: Jun 13, 2024 | 1:37 PM
Share

અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નની ચર્ચાઓ ચારેબાજુ થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી એવા સમાચાર છે કે, ટુંક સમયમાં આ કપલ લગ્નના બંધનમાં બંધાશે, પરંતુ સોનાક્ષી અને ઝહીર તરફથી લગ્નને લઈ કોઈ વાત કરી નથી. આ વચ્ચે હવે સોનાક્ષી-ઝહીરના લગ્નનું કાર્ડ પણ વાયરલ થઈ રહ્યું છે.

સોનાક્ષી-ઝહીર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંન્ને પોતાના લગ્નને પણ સૌ કોઈ થી છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ હવે લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્પષ્ટ થઈ ચુક્યું છે કે, સોનાક્ષી-ઝહીર 23 જૂનના રોજ લગ્ન કરશે. આ લગ્નમાં પરિવારના કેટલાક સભ્યો તેમજ ખાસ મિત્રો જ હાજર રહેશે.

સોનાક્ષી-ઝહીર રજિસ્ટર્ડ લગ્ન કરશે

એક રિપોર્ટ મુજબ સોનાક્ષી અને ઝહીરના લગ્નનો કાર્યક્રમ 2 દિવસ સુધી ચાલશે. એવું પણ સામે આવ્યું છે કે, બંન્ને રજિસ્ટ્રેડ લગ્ન કરશે. સોનાક્ષીના એક મિત્રએ કહ્યું કે, 23 જૂનના રાત્રે પાર્ટી માટે કપલે આમંત્રણ આપ્યું છે. અભિનેત્રીના ફ્રેન્ડની વાત માનીએ તો સોનાક્ષી આ લગ્નને સીક્રેટ રાખવા માંગે છે, જેના માટે તેમણે વધુ જાણકારી શેર કરી નથી.

View this post on Instagram

A post shared by Zaheer Iqbal (@iamzahero)

મહેમાનો માટે રાખવામાં આવ્યો ખાસ ડ્રેસ કોડ

અહેવાલો અનુસાર ભલે સોનાક્ષી પોતાના લગ્નને લઈ કોઈ જાણકારી શેર કરી રહી નથી પરંતુ પોતાના ખાસ દિવસ માટે તે સતત કામ કરી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તે તૈયારી કરી રહી છે.અભિનેત્રીઓ પોતાના લગ્નમાં આવનાર તમામ મહેમાનો માટે એક ડ્રેસ કોડ પણ રાખ્યો છે.

વાયરલ થઈ રહેલા કાર્ડ પર લખ્યું કે, મહેમાનોને ફેસ્ટિવ અને નોર્મલ કપડામાં આવવાનું રહેશે. તેમજ લાલ કપડા પહેરવાની ના પાડવામાં આવી છે. એવું પણ બની શકે કે. સોનાક્ષી રેડ ડ્રેસ પહેરવાની હોય. જેને લઈ તેમણે મહેમાનોને રેડ કપડા પહેરવાની ના પાડી હોય.

આ પણ વાંચો : અભિનેતાને 1, 2 નહિ પરંતુ 200 વીંછીઓએ ડંખ માર્યો, આખું મોઢું સોજી ગયું, વીડિયો થયો વાયરલ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">