AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિનેતાને 1, 2 નહિ પરંતુ 200 વીંછીઓએ ડંખ માર્યો, આખું મોઢું સોજી ગયું, વીડિયો થયો વાયરલ

હાલમાં ટીવી સ્ટારનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેનું આખું મોઢું સોજેલું જોવા મળી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે,તેની હાલત ખરાબ છે.

અભિનેતાને 1, 2 નહિ પરંતુ 200 વીંછીઓએ ડંખ માર્યો, આખું મોઢું સોજી ગયું, વીડિયો થયો વાયરલ
| Updated on: Jun 13, 2024 | 10:55 AM
Share

અભિનેતા શાલીન ભનૌટ ટીવી ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. અભિનેતા અનેક ટીવી સીરિયલ લીડ રોલમાં ઘરે ઘરે જાણીતો થયો છે. અભિનેતાને સાચી ઓળખ તો બિગ બોસમાંથી મળી છે. હવે શાલીન ભનૌટ ખતરો કે ખેલાડી 14નું શૂટિંગ કરી રહ્યો છે. હાલમાં તે રોમાનિયામાં છે અને ખતરનાક સ્ટંટ કરી રહ્યો છે. આ વચ્ચે શાલીન ભનૌટ સાથે જોડાયેલી એક અપટેડ સામે આવી છે. શોમાં એક સ્ટંટ કરતા અભિનેતા ગંભીર રુપથી ઈજાગ્રસ્ત થયો છે.

સ્ટંટ દરમિયાન 200 વીંછીઓએ ડંખ માર્યો

અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેની હાલત ખરાબ જોવા મળી રહી છે. તેનો આખો ચેહરો સોજેલો જોવા મળી રહ્યો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમને એક સ્ટંટ દરમિયાન 200 વીંછીઓએ ડંખ માર્યો છે. તેની હાલત ખરાબ જોવા મળી રહી છે.

અભિનેતાનો વીડિયો થયો વાયરલ

હાલમાં શાલીને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેના શરીર અને ચેહરા પર લાલ નિશાન જોવા મળી રહ્યા છે. આ વીડિયો પોસ્ટ કરતા શાલીને લખ્યું તમારા માટે બધું જ, વીડિયોમાં ભનૌટનો ચેહરો સોજેલો જોવા મળી રહ્યો છે.

સમગ્ર ધ્યાન એક્ટિંગ પર રાખવા માંગે

તમને જણાવી દઈએ કે, શાલીન ભનૌટને બિગ બોસ 16માં હતો ત્યારે ખતરો કે ખેલાડીમાં આવવા માટે કહ્યું હતુ. પરંતુ તેમણે આ વાતને નકારી કાઢી હતી. તે ફિલ્મોમાં રોહિત શેટ્ટી સાથે કામ કરવા માંગતો હતો અને તેમણે કહ્યું કે, બિગ બોસમાં કરેલો સ્ટંટ રોહિત શેટ્ટીની ફિલ્મ માટે ઓડિશન સમજશે. થોડા સમય પહેલા તેમણે કહ્યું કે, તે પોતાનું સમગ્ર ધ્યાન એક્ટિંગ પર રાખવા માંગે છે. આ કારણે તે એક રિયાલિટી શો બાદ બીજો રિયાલિટી શો કરવા માંગતો ન હતો.

આ પણ વાંચો : Bigg Boss OTT 3 Contestants: જાવેદ જાફરીથી લઈને હર્ષદ ચોપરા સુધી, આ 16 સ્પર્ધકો ‘બિગ બોસ OTT 3’માં જોવા મળશે!

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">