AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhool Bhulaiyaa 2 : કાર્તિક આર્યને કિયારા અડવાણીને કરી મદદ, ચાહકોએ અભિનેતાની આ ક્રિયાથી સુશાંત સિંહ રાજપૂતને કર્યો યાદ

એક સમયે સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) ફિલ્મ 'રાબતા'ના પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન અભિનેત્રી કૃતિ સેનન માટે આવું જ કર્યું હતું. વીડિયોમાં કાર્તિક તેની કો-સ્ટાર કિયારા અડવાણીની મદદ કરતો જોવા મળે છે.

Bhool Bhulaiyaa 2 : કાર્તિક આર્યને કિયારા અડવાણીને કરી મદદ, ચાહકોએ અભિનેતાની આ ક્રિયાથી સુશાંત સિંહ રાજપૂતને કર્યો યાદ
Karthik Aryan helped Kiara Advani
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 1:39 PM
Share

કાર્તિક આર્યન (Kartik Aryan) અને કિયારા અડવાણીની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. કાર્તિક અને કિયારા (Kiara Advani) બંને તેમની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન એક ઇવેન્ટમાંથી કાર્તિક અને કિયારાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કાર્તિક તેની કો-સ્ટાર કિયારા અડવાણીની મદદ કરતો જોવા મળે છે. ઘણી વાર આવી ઇવેન્ટ્સમાં ઘણી વખત અભિનેત્રીઓ ટૂંકા ડ્રેસમાં આવે છે. તેથી તેમને ઉઠવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. કિયારા અડવાણી સાથે પણ આવું જ કંઈક થયું હતું. જેમાં તેની સાથે કાર્તિક પણ હાજર હતો. આ દરમિયાન ભૂલ ભુલૈયા સ્ટાર (Bhool Bhulaiyaa 2) કિયારાએ કાર્તિક પાસે તેને કવર માટે મદદ માંગી, જે પછી કાર્તિક એક સજ્જનની જેમ ઊભો થયો અને કિયારાને કમ્ફર્ટ ઝોનમાં લઈ આવ્યો.

કાર્તિક આર્યનનો આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ

View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

આ પહેલા આવું કરી ચુક્યો છે સુશાંત સિંહ રાજપૂત

અભિનેત્રી કૃતિ સેનન (Kriti Sanon) માટે ફિલ્મ ‘રાબતા’ના પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) એકવાર આવું જ કર્યું હતું. ત્યારે સુશાંત સિંહ રાજપૂતના તે વીડિયોએ ચાહકોના દિલ છીનવી લીધા હતા. દરેક જગ્યાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારે ચાહકોએ કહ્યું કે, આ વીડિયોમાં સુશાંતની સાદગી અને મહિલાઓ માટેનું સન્માન જોવા મળે છે.

સુશાંત સિંહ રાજપૂતનો તે વીડિયો અહીં જુઓ….

ચાહકોએ સુશાંતને કર્યો યાદ, કહ્યું આવું

હવે આવી સ્થિતિમાં કાર્તિકનો એક એવો જ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે. જેને જોઈને ફેન્સને સુશાંતની યાદ આવી ગઈ. વીડિયો જોયા બાદ તમામ યુઝર્સ સુશાંતનું નામ લેતા અને કહેતા જોવા મળ્યા કે, ‘અરે એકદમ સુશાંતના જ હાવભાવ’ તો કોઈએ કાર્તિકના વખાણ કરતા કહ્યું – ‘વાહ, બોલિવૂડના હોનહાર છોકરાઓ.’ તો કોઈએ કહ્યું – ‘અમે તેમની પાસેથી પણ એવી જ અપેક્ષા રાખી હતી.’ તો કોઈએ કહ્યું – ‘શું તમે તમારી જાતને સુશાંત સિંહ રાજપૂત માનો છો?’ એકે કહ્યું – ‘વાઈરલ થવાની સ્ટ્રેટેજી.’

કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 2ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા સમય પહેલા ફિલ્મ ભૂલ ભુલૈયા 2નું (Bhool Bhilaiyaa 2) ટ્રેલર રિલીઝ થયું હતું. આ ફિલ્મનો પહેલો ભાગ અક્ષય કુમાર સાથે બન્યો હતો. કાર્તિકે હવે અક્ષયની (Akshay Kumar) જગ્યા લીધી છે. છેલ્લી વખત જ્યાં અમીષા પટેલ અને વિદ્યા બાલન ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ વખતે કાર્તિક સિવાય કિયારા અડવાણી અને તબ્બુ ફિલ્મમાં જોવા મળશે.

આ પણ વાંચો:  Sleep Problem : આખો દિવસ કામ કર્યા પછી પણ રાત્રે સારી ઊંઘ નથી આવતી, આ ટિપ્સ લાગશે કામ

આ પણ વાંચો:  ક્યારેય જોઈ છે આવી Boxing Cat ? એક જ મુક્કામાં કૂતરાને પાડી દીધો

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">