Filmfare Awards 2024 Winners : રણબીર-આલિયા બન્યા બેસ્ટ એક્ટર્સ, 12વી ફેલ અને એનિમલે મચાવી ધૂમ

બોલિવુડના સૌથી મોટા એવોર્ડમાંથી એક એવા ફિલ્મફેર એવોર્ડ્સ 2024ની સેરેમની રવિવારે ગુજરાતમાં યોજાય હતી. આ ફંક્શનમાં બોલિવુડના ઘણા મોટા નામો હાજર રહ્યા હતા. એવોર્ડના લિસ્ટમાં વિક્રાંત મેસીની ફિલ્મ '12વી ફેલ' અને રણબીર કપૂરની 'એનિમલ' ખૂબ જ પોપ્યુલર રહી હતી.

Filmfare Awards 2024 Winners : રણબીર-આલિયા બન્યા બેસ્ટ એક્ટર્સ, 12વી ફેલ અને એનિમલે મચાવી ધૂમ
Filmfare Awards 2024 Winners Alia Bhatt Ranbir Kapoor
Follow Us:
| Updated on: Jan 29, 2024 | 2:12 PM

ફિલ્મફેર એવોર્ડ્સની 69મું એડિશન રવિવારે ગુજરાતના ગાંધીનગરમાં યોજાયું હતું. જ્યારે કરણ જોહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલે આ એવોર્ડ શોને હોસ્ટ કર્યો હતો, ત્યારે બોલીવુડના તમામ મોટા સ્ટાર્સ પણ આ ઈવેન્ટમાં જોવા મળ્યા હતા.

ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોના સન્માન માટે યોજાયેલા ફિલ્મફેર એવોર્ડ્સ 2024માં વિક્રાંત મેસી સ્ટારર ’12વી ફેલ’ અને રણબીર કપૂરની ‘એનિમલ’ ફિલ્મે ધૂમ મચાવી હતી. બંને ફિલ્મોએ 5-5 એવોર્ડ જીત્યા છે. બોલિવુડના પોપ્યુલર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ માટે આ એવોર્ડ સેરેમની ખાસ રહી હતી કારણ કે બંને એક્ટર્સે પોતપોતાની કેટેગરીમાં ‘બેસ્ટ એક્ટર’ અને ‘બેસ્ટ એક્ટર્સ’નો એવોર્ડ જીત્યો હતો.

વિક્રાંત મેસીના સરપ્રાઈઝ હિટ 12વી ફેલએ એવોર્ડ જ્યુરીને ખૂબ જ ઈમ્પ્રેસ કર્યા. આ ફિલ્મ માટે વિક્રાંતને ‘બેસ્ટ એક્ટર’ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ જ મળ્યો હતો, ફિલ્મમેકર વિધુ વિનોદ ચોપરાને પણ ‘બેસ્ટ ડાયરેક્ટર’ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. અહીં ફિલ્મફેર એવોર્ડ્સ 2024 ના વિનર્સનું આખું લિસ્ટ

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024
  • બેસ્ટ ફિલ્મ – 12વી ફેલ
  • બેસ્ટ ડાયરેક્ટર – વિધુ વિનોદ ચોપરા
  • બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ) – જોરમ
  • બેસ્ટ એક્ટપ ઈન લીડિંગ રોલ (મેલ) – રણબીર કપૂર (એનિમલ)
  • બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ) – વિક્રાંત મૈસી (12વી ફેલ)
  • બેસ્ટ એક્ટર ઈન લીડિંગ રોલ (ફીમેલ) – આલિયા ભટ્ટ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
  • બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ) – રાની મુખર્જી (મિસેજ ચૈટર્જી વર્સેઝ નોર્વે) અને શેફાલી શાહ (થ્રી ઓફ અસ)
  • બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (મેલ) – વિકી કૌશલ (ડંકી)
  • બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (ફીમેલ) – શબાના આઝમી (રૌકી ઔર રાની કી પ્રેમ કહાની)
  • બેસ્ટ લિરિક્સ – અમિતાભ ભટ્ટાચાર્ય (તેરે વાસ્તે – જરા હટકે જરા બચકે)
  • બેસ્ટ મ્યુઝિક આલ્બમ – એનિમલ
  • બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) – ભૂપિન્દર બબ્બલ (અર્જન વેલી – એનિમલ)
  • બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ) – શિલ્પા રાવ (બેશરમ રંગ – પઠાણ)
  • બેસ્ટ સ્ટોરી- અમિત રાય (OMG 2), દેવાશીષ મખીજા (જોરમ)
  • બેસ્ટ સ્ક્રીનપ્લે – વિધુ વિનોદ ચોપરા (12વી ફેલ)
  • બેસ્ટ ડાયલોગ- ઈશિતા મોઈત્રા (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
  • બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર- હર્ષવર્ધન રામેશ્વર (એનિમલ)
  • બેસ્ટ સિનેમેટોગ્રાફી- અવિનાશ અરુણ ધવારે (થ્રી ઓફ અસ)
  • બેસ્ટ એડિટિંગ- જસકુંવર સિંહ કોહલી- વિધુ વિનોદ ચોપરા (12વી ફેલ)
  • બેસ્ટ એક્શન- જવાન
  • બેસ્ટ VFX- રેડ ચિલીઝ VFX (જવાન)
  • બેસ્ટ કોરિયોગ્રાફી- ગણેશ આચાર્ય (વ્હાટ ઝુમકા- રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
  • બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર- તરુણ ડુડેજા (ધક ધક)
  • બેસ્ટ ડેબ્યૂ (મેલ) – આદિત્ય રાવલ (ફરાઝ)
  • બેસ્ટ ડેબ્યૂ (ફીમેલ) – અલીજેહ અગ્નિહોત્રી (ફર્રે)
  • બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન- સુબ્રતા ચક્રવર્તી, અમિત રે (સૈમ બહાદુર)
  • બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન- સચિન લવલેકર, દિવ્યા ગંભીર, નિધિ ગંભીર (સૈમ બહાદુર)
  • બેસ્ટ સાઉન્ડ ડિઝાઈન- કુણાલ શર્મા (MPSE) (સૈમ બહાદુર), સિંક સિનેમા (એનિમલ)
  • લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ- ડેવિડ ધવન
  • આર.ડી બર્મન એવોર્ડ ફોર અપકમિંગ મ્યુઝિક ટેલેન્ટ – શ્રેયસ પુરાણિક – (સતરંગા-એનિમલ)

આ પણ વાંચો: રોજ મળવા જતો હતો, બોડીગાર્ડના એક્સીડેન્ટ પછી કાર્તિકે ભાઈની જેમ રાખ્યું ધ્યાન

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">